Sanjay Vadar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે.
વેતર :- 4
નીચે :- પાડો
દૂધ :- ગયા વેતર માં 8 લીટર ટાઈમ નું હાલ માં 6.5-7 લીટર કરે છે.
વિહાનેલ :- 25 દિવસ ની
સારા બીજદાન નો પાડો છે.
ખડેલું દેવા નું નથી.