Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
ભેંસ વેચવાની છે
Atul Solanki
Jul 25 '25 09:53 AM
ભેંસ વેચવાની છે
Atul Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વિહાશે ઉંચાઈ લંબાઈ ગજું પૂરું છે. હજુ આઠ મો મહિનો ચાલુ છે.
₹ 85000
સ્થળ : કેશવાળા,ગોંડલ,રાજકોટ
View All
ભેસ વેચવાની છે
5 દિવસ ની કાચી છે 2 આચરી છે દૂધ 6 લિટર
...વધુ વાંચો
Nilesh Chhaiya
ખડેલી વેચવાની છે
3 વષૅ ની છે
...વધુ વાંચો
મુરું ગઢવી
Rahul Rabari
3 વેતર 15 દીવસ નિ કાચી સે મો.. 9328761347 લેવી હોય ઇજ ફોન કરજો
...વધુ વાંચો
Rahul Rabari
ગાભણ
પેલું વેતર સે રુબરુ મુલાકાત કરો પંદર ની કાસી
...વધુ વાંચો
Krupal Chhuchhar
ફુટવા ની તયારીમા છે
પાડો વેશવાનો છે3 નવરસનો સે
...વધુ વાંચો
Meraman Gagaliya
સાડા ત્રણ વર્ષથી ખડાઈ
સારી ઓલાદ ની છે ખાલી ખડાય ગાભણી નથી
...વધુ વાંચો
Raj Vir
ત્રીજુ વેતર એક મહીના ની કાચી હે
Kanu Chhaiya
...વધુ વાંચો
કનુહમીર છૈયાં
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે કાલ વિયાણી છે નીચે પાડો છે
...વધુ વાંચો
Ahir Chetariya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર 8 લિટર દૂધ 5 દિવસ કાશી
...વધુ વાંચો
ઠારણ ભાઈ સિધવ
ખડેલી વેસવા ની છે
બે વરસની છે. 9978496156
...વધુ વાંચો
નાગા ભાઈ ઉલવા
પાડોવેશવાનોસે
પાડોવેશવાનોસેપેલાવાડાનોસે
...વધુ વાંચો
રમદેનાગા ગોરાણીયા
પાડી વેચવાની છે
બે વરસની બે મહિનાની
...વધુ વાંચો
નવઘણ Rana
ખળેલી વેચવાની છે
લેવી હોય તો જે કોલ કરજો ખોટી ખોટી શરીર ના કરતા
...વધુ વાંચો
Vadher Anirudh
આ પાડો વેચવાનો છે કિંમત 30,000
પોણા ત્રણ વર્ષ નો પાડો છે
...વધુ વાંચો
Ggraj Vijani
ભેસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ચોથુ વેતર વ્યાસે આગલા વેતરમાં સાત લીટર દૂધ હતું વીસ દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈમાં બહુ સારી છે એકદમ સીમાડું છે કિંમતમાં લાંબો ફેરફાર નહીં થાય વિડીયો સિસ્ટમ ઉપલબ્ધ નથી આ નંબર પર ફોન કરવો 9898994630
...વધુ વાંચો
Pravin Gadhavi
😇
ભેંસ લેવાની છે દ્વારકા જીલ્લા ના મા હોય તો ફોટા વિડિયો મોકલો 20 થી 15 દિવસ ની કાચી 20 થી 15 દિવસ ની વિયાણે લી પેલા વેતરી ખડેલી પણ ચાલે 10 મો મહિનો ચાલતો હોય તેવી 8200670715
...વધુ વાંચો
Jadeja Mayursinh
ગોવિંદ
બે ભેંસો વેસવાનિસે એક 7 ગાભણ એક 9 ગાભણ સે
...વધુ વાંચો
ગોવીદ વરૂ
ભેંસ વેસવાની છે
મોબાઇલ નંબર: 9512326028 બીજું વેતર કિંમત:૧,૪૦,૦૦૦ લેવાની હોય તો જ કૉલ કરવો કિંમત માં કોઈ પણ ફેરફાર થશે નહીં
...વધુ વાંચો
Ritik Sinh Dayatar
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે દોઢથી બે મહિનાની કાચી એકદમ રૂપાળી એકદમ સીમાડુ ઊંચાઈ લંબાઈ માં બહુ સારી છે માત્ર આ નંબર પર ફોન કરવો 9537941831
...વધુ વાંચો
Bhikhabhai Gadhavi
2. ભેંસ વેસવાનીસે
બેભેસવેસવાનીસે એને 6મયનો સાલું સે બેટામ દોવાદિયેએની કીમત 70હજાર બીજી પારેટ સે48હજાર
...વધુ વાંચો
હમીર ઓડેદરા
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
નગા ગૌજીયા
વેચવાના છે
વેચવાના છે પાડા પાસ 5
...વધુ વાંચો
નાનુભાઈ વડોદરિયા
બીજું વેતર છે
પેલા વેતર માં પાંચ લિટર દૂધ હતું સાટા પણ કરીશું
...વધુ વાંચો
Bhavesh Parmar
10 Divas Ni Kachi Bhains Vaishya w
nimbeda
...વધુ વાંચો
લાલો વાઘેલા
khdeli
3 veres ni se bov sari sigde kundi aek var pade they
...વધુ વાંચો
Pradip Bhatu
ભેસ વેચવાનીસે
બીજા વેતર એકમહીનાની વારસે સાત લીડર દૂધ
...વધુ વાંચો
ગોવિંદ કનારા
15 /20 દિવસ ની વાર પેલુ વેતર
પેલુ વેતર
...વધુ વાંચો
Vijay Ahir
3 જો વેતર વીયાશે.
7 લીટર દૂધ છે. 2જા વેતરમા છે, ત્રીજો વેતર વીયાશે. 9 મહિના 15 દિવસ નિ ગાભણી, 20 દીવ ની કાચી છે. ટોટલ જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
નારૂ ગઢવી સુમણીયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પેલું વેતર છે ઘરની ખડેલી છે ૩૦ તારીખે દશ મહિના પુરા થાય જાફરાબાદી ખડેલી છે આ નંબર પર ફોન કરવો 9978712540 વિરમભાઇ કિંમત એક લાખ ને પંચા હજાર
...વધુ વાંચો
Umesh Vala
ભેંસ વેસવા ની છે
૧૦ દીવસ ની કાસી
...વધુ વાંચો
Gopal Vala
7359266850
ભેશવેશવાનીછે પેલું વેતર ઉસાયલબાસારીછે દથીબારદીવશનીકાસીછે બધીજવાબદારીથીદેવાનીછે
...વધુ વાંચો
Mahesh Mundhva
ભેંસ વ્યાજમ માં છે સાંજ સવાર
પેટ આચર ની જવાબદારી
...વધુ વાંચો
Karan Rabari
પાડો વેચવાનું છે
પીયોર જાફરાબાદી 4દાતે. ફુટીગીયો છે
...વધુ વાંચો
Sulessman Ravkurda
ભેસ
10 માહીના પુરા ત્રીજુ વેતર વીયાહે ઉચાઇ લબાઇ પુરી જવાદારી 12 લીટર દુધ
...વધુ વાંચો
Hemat Nandaniya
પાડી વેચવા ની સે
પાડી વેચવા ની સે લેવી હોય તોજ ફોન કરજો
...વધુ વાંચો
Nileshbhai Dayatar
ભેસ વેચવા ની છે
ઓરીજન જાફરાબાદી ભેંસ કોઈ પણ પ્રકાર નો ફોલ્ડ નથી નવ મહિના ને દશમો શા લે
...વધુ વાંચો
Raysi Modhavadiya
4 ખડેલાં
2 મોટા છે એક અઢી વર્ષ નો છે ને ચોથો દોઢ વર્ષ નો સાટા મા દાવ પાડો લેવો છે અથવા રાખવાં વારા ને આપવા ના છે બીજા કોઈ ફોન ના કરે આમ જેને તેને ડબલ કિંમત આપે તો પણ નથી આપવા ના એટલે ખોટો અર્થ નથી ફોન કરવા નો
...વધુ વાંચો
Jesa Shihora
પાડા ના સાટા કરવાના છે
ઘર ની ભેશુ નો છે એટલે સાટા કરવાના છે ફુટો નથી પણ હવે ફુલ તૈયારી છે ફુટવાની સાટા મા પણ પાડો જ લેવાનો છે
...વધુ વાંચો
Arjun Chavda
વેચવાની છે
૩ વેતર
...વધુ વાંચો
જગદીસ પરમાર
આ ભેંસ વેચવાની છે બની
નીચે પાડી પાંચ પાંચ લીટર દૂધ
...વધુ વાંચો
Kano Mandir
લેવાની
લેવાની
...વધુ વાંચો
ફરીદ ખેબર
વેચવાની
ભેંસ વેચવાનીછે દુધ,5.30લીટરછે 9512147841
...વધુ વાંચો
વીશાલ માલધારી
વેસવાની છે
બધી રીતે સોજી છે દોવામાં ૧૦ દિવસ જેવું કાઠે મ છે બધી જવાબ દારી થી દેવાની છે લેવી હોય તો જ કોલ કરવો 🙏
...વધુ વાંચો
Dharmesh Khuman
ભેસ વેચવાની
ચોથુ વેતર વિયાશે 15દિવસ ની કાચી આગલા વેતર મા 10લીટર દુધ હતુ કિમત 120000
...વધુ વાંચો
Vraja Patel
બીજા વેતર ખડેલી
આગલા વેતર મા પ લીટર ૯ મહિનો ધાભ
...વધુ વાંચો
Babu Bera
4 વેતર 5 મહીનાની વયાણેલ
3 લીટર જેવુ દુધ છે છેલ્લી કીમત છે
...વધુ વાંચો
Raju Maru
ભેંસ વેચવાની છે
સાવ સોજી છે. અગલાવેતરમાં સાત લીટર દૂધ પેટ આચરની જવાબદારી 20 25 દિવસની કાચી
...વધુ વાંચો
સંજય વાળા
પાડો વેચવા નો છે
દશ મહિના નો છે લેવો હોય તો જ ફોન કરો નહિ
...વધુ વાંચો
જીલુભાઇ સિધવ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ