• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • એગ્રીટેક રોટાવેટર રાજકોટ

  • Jun 27 '23 09:50 AM

એન.વી.ટી સબસીડી માન્ય થ્રેશર

  • એગ્રીટેક રોટાવેટર રાજકોટ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અમારી પાસે ફક્ત એક જ થ્રેશર જુનાગઢ વાડલા ફાટક વધેલ હોઈ જેની વેચાણ કિંમત 370000 છે.અમારે પડતર ભાવમાં 345000 માં આપવાનું છે. તો જુનાગઢ આસપાસના ખેડુતભાઈઓને થ્રેશરની સબસિડી મંજૂર થયેલ હોઈ તે ખેડુતભાઈઓ મગફળી-ચણાનું થ્રેશર (પંજાબ) સાઈડ ઓર,ડબલ લોડવિલ-ડબલ ફેન,રિવર્સ ગેર પુલી સિસ્ટમ સાથે નું એન.વી.ટી થ્રેશર(પંજાબ) વેચવાનું છે. જેમને સબસિડી મંજૂર થઈ હોઈ તે જ ફોન કરે. *ગુજરાતમાં સબસીડી માન્ય 1 લાખ રૂપિયા *એન.વી.ટી થ્રેશર(પંજાબ)થ્રેશરમાં કાઢી ડાયરેક્ટ યાર્ડમાં લઈ જવાઈ તેટલું સારું,ચોંખ્ખુ અને સાફ રિઝલ્ટ *ગુજરાતમાં ધૂમ મચાવતું નંબર.૧ અને ખેડૂતોની પહેલી પસંદગી સબસીડી માન્ય થ્રેશર એટલે એન.વી.ટી થ્રેશર(પંજાબ) *મગફળી,ચણા,સોયાબીન,તુવેર,અડધ,મગ થ્રેશરમાં કાઢી ડાયરેક્ટ યાર્ડમાં લઈ જવાઈ તેટલું સૌથી સારું,ચોંખ્ખુ અને સાફ રિઝલ્ટ આપતી એકમાત્ર કંપની એન.વી.ટી થ્રેશર(પંજાબ) *પંજાબની બેસ્ટ ક્વોલિટી થ્રેશર *રિવર્સ ગેર સિસ્ટમ,ડબલ લોડવિલ,ડબલ ફેન *સાઈડમાં ઉભા ઉભા ઓર કરી શકાય *ઓછી મજૂરી,વધુ કામ,ઓછો ખર્ચ,અનાજ વધુ... *કૃષિ મશીનરીના ક્ષેત્રમાં નવ… પાકધિરાણ જે બેંકમાં ચાલુ હોઈ ત્યાં અમારું કોટેશન આપશો તો લોન પણ થઈ જશે. અમારી એન.વી.ટી થ્રેશર(પંજાબ) કઠોળ પાકના બેસ્ટ રિઝલ્ટના વિડીયો જોવા યુટ્યુબ ચેનલ લિંક ખોલો https://youtube.com/@NVTNewVishwakarmaThresher ધમાકેદાર ઓફરમાં બુકિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. વ્હાલા ખેડૂત મિત્રો આપ પણ વહેલામાં વહેલી તકે આપનું મનપસંદ થ્રેશર બુક કરાવવા માટે અમારા એન.વી.ટી થ્રેશર(પંજાબ) કંપની ઓથોરાઈઝ્ડ શોરૂમ પધારવા આપને આમત્રિંત કરીએ છીએ.. હાઈટેક એગ્રીકલ્સર: ટી-પોસ્ટની બાજુમાં,વાડલા ફાટક,વંથલી રોડ જૂનાગઢ વધુ માહિતી માટે મો.9624833648, 9275707783, 7046431174


₹ 345000

સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.