Tushar Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મહેન્દ્રા યુવરાજ વેચવાના છે
ત્રણ ટ્રેક્ટર
ટ્રેક્ટર 2013 નું મોડલ છે
કાગડો કમ્પ્લીટ છે
બંધ હાલતમાં છે
ખાલી ૭૫ હજારમાં દેવાનું છે
ટ્રેક્ટર છે 2015 16 નું મોડલ
તેની કિંમત 1,45,000 રાખેલ છે
ટ્રેક્ટર 16 નું મોડલ છે
તેના ₹1,55,000 કિંમત રાખેલ છે