• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય નો તબેલો વે...
ગાય નો તબેલો વે...
ગાય નો તબેલો વે...
ગાય નો તબેલો વે...
ગાય નો તબેલો વે...
ગાય નો તબેલો વે...
  • Rahul Sisodiya

  • Apr 25 '24 06:50 PM

ગાય નો તબેલો વેચવાનો છે

  • Rahul Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગીર ગયું નો તબેલો વેચવાનો છે કુલ નંગ 8 છે 2 લીલડી ગીર ગયું વેચવાનું છે એક પેલું વેતર છે 28 દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે બીજી ગાય પારટી છે વેતર ત્રીજું છે બીજા મહિનાની 28 તારીખે બ્રીજદાન કરાવેલ છે એક ટાણું ત્રણ લીટર દૂધ કરે છે લાલ ગીર ગાય વેચવાની છે વેતર ત્રીજું છે દસ દિવસની વિયાણેલ છે નીચે વાછડી છે અઢી ત્રણ લીટર દૂધ છે બે આચર માં વધુ દૂધ આવે છે બે આચર માં ઓછું આવે છે લાલ કાબરી ગીર ગાય વેચવાની છે બીજું વેતર છે બીજા મહિનાની 17 તારીખે બીજદાન કરાવેલ છે ગીર ખુટ વેચવાનો છે લીલડો ની ઉંમર બે વર્ષનો છે ગીર વાસડી વેચવાની છે ઉંમર 10 મહિનાની છે એક હારે બધા વેચવાના છે કીમત 1,35, હજાર છે ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ મો 9327640108


સ્થળ : ગાંગેચા,માળીયા હાટીના,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.