મીની ટ્રેક્ટર સેટ વેચવાનો છે.
આ ટ્રેક્ટર વેચવાનુ છે (VST Shakti)
18 હોસપાવર
મોડલ 2019 ડિસેમ્બર
લારી અને સાતી સેટ સાથે (ખાતર ભરવાના ખાળીયા, બે પાટલા 3 ફુટ અને સળંગ 30 ની જાળીનો, 3 નંગ સવડા, 5 નંગ સવડી, 5 નંગ ડાઢા,4 નંગ બોક્સ વાળા ડાઢા, 3 નંગ દાતા)
મોબાઈલ નંબર :- 9727494919
...વધુ વાંચો
Vinubhai Vekariya