Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
pakad
સેતા જાવીદ
Mar 25 '25 03:21 PM
pakad
સેતા જાવીદ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
behs
₹ 45000
સ્થળ : નાંદરખા,માણાવદર,જુનાગઢ
View All
પાડો વેચવાનો છે ફૂલ જવાબદારી છે
પાડો વેચવાનો છે ફૂલ જવાબદારી આપવાનો છે
...વધુ વાંચો
Valera Gadhvi
જાફરાબાદી ભેંસ
બીજુ વેતર 10 મહીનાની વિયાણલ 11+11 લીટર દુધ હાજર માં નીચે પાડો ઉંચાઈ લંબાઈ પુરી લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત કરવી ફોટા વિડિયો મોકલવામાં નય આવે.
...વધુ વાંચો
Partapbhai Darbar
પાડી વેચવાની છે
બે વર્ષની
...વધુ વાંચો
નવઘણ Rana
ભેંશ
20 દીવસ કાઢે એમ છે, સાવ સોજી, 8 મહિના સુધી દોહવા દેય, 4 વેતર વ્યાસે, 6 લિટર દૂધ છે એક ટાઇમ નું
...વધુ વાંચો
Kapil Zala
3 vetar full grerenti
7 mo mahino gabhan 7 litar dhudh 2 varsh dova dey
...વધુ વાંચો
Mahipatsinh Dodiya
બે ભેસુ વેચવાની છે
બીજું વેતર એક ત્રીજું વેતર એક 20દિવસની કાચી એક ભેસ દોઢ મહિનાની કાચી બંને ભેંસો ભેગી દેવાની છે
...વધુ વાંચો
લખમણ ભાઈ ગઢવી
ભેંસ વેચવાની છે
બીજું વેતર વિયાણી પચીસ દિવસની વયાણલ પાંચ લિટર દૂધ પારૂ નથી વિડિયો મોકલવામાં નય આવે
...વધુ વાંચો
રામશી ભાઈ ચુડાસમા
ભેશ
ભેશ વેશવાની છે બીજુ વેતર વીયાછે 10 થી 15 કાશી છે
...વધુ વાંચો
ઉદય ખુટી
ગીર કૉર્સ
ગીર કૉર્સ ઓડકિ વેસવાની છે સાટા પણ કરી સુ પાડિયુ કે ખડેલી સાલસે વર્ષ 3.5ની થય સે 7મહિના નો ગાભણ છે
...વધુ વાંચો
અનિલ ડાંગર
2ભેંસ.વેચવા.છે
1.ભેસ.બીજૂ.વેતર.વીયાનેલી.નીચે.પાડી.દૃધ.6.લી.કી.90000 2ભેંસ.3.વેતર.20...25.વીયાસે..સાવ.સોજી.છે 2.ભેસ.ટોટલ.જવાબ.દારી.થી.વેચવાની.છે
...વધુ વાંચો
Balubhai Gadhavi
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે ૫. મહિના ની ગાભણ બે. બે. લીટર દૂધ ટોટલ જવાબદારી આ નં. ૭૮૭૪૧૩૯૫૧૧
...વધુ વાંચો
Jayesh Bandhiya
ભેંશ વેચવાની છે 6351499650
ત્રીજું વેતર વિયા સે 9 ગાભણ છેણણ
...વધુ વાંચો
Ramesh Kagadia
પાડો વેચવાનો છે
પોણા ત્રણ વર્ષનો પાડો ઊંચાઈ લંબાઈ પૂરતી
...વધુ વાંચો
ભરતભાઈ ચાવડા
બકરીવેસવાની
૨મેદરડા
...વધુ વાંચો
લાલો વાઘેલા
Bhes
4/4 લિટર દૂધ પરુ નાથી ખાન ઉપર દોયે કિમત ફિકાસ સે એમા ફેફર નયા થાય લેવી હોય તો જ ફોન કરો ભાઈ
...વધુ વાંચો
Ram Rabari
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 3 જુ વેતર છે બે અઢી મહિના ની વ્યાણી છે પારૂ નથી 4 લીટર દૂધ છે મોં..9510839582
...વધુ વાંચો
Akashbhai Bharai
બસ ખડેલી વેચવા ની છે
એક દસ દિવસ વાર એક મહીના ની વાર
...વધુ વાંચો
Raju Bhai Rampar
2 જુ વેતર
40 દીવશ ની. કાશી મો 9265889736
...વધુ વાંચો
Bhavesh Karmur
ઊંચાઈ પુરી છે
પેલું વેતર ખડાય છે. વીસ દિવસની કાશી. છે.
...વધુ વાંચો
Chirag Mathasurya
ભેંસ વેસવાની સે
7 મહિના ની ગાભની સે ફૂલ જવાબદારી કાય પણ ફોર્ડ હોય તો ડબલ પૈસા લય જવાના 7046707085 9898676506 કિંમત 55 હજાર
...વધુ વાંચો
Chudasama Bhavesh
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે 4વેતર 20 દીવસ ની વાર છે વ્યાવાની 6લીટર દુધ છે
...વધુ વાંચો
Jashu Vadher
ભેસ
3 વેતર વીયાસે 40 દિવસ કાચી
...વધુ વાંચો
Khima Chavda
ભેંશ વેચવાની છે
પેલા વેતર ની ખડેલી 2 વેચવાની છે આંઠ માં મહિના હાલે કીંમત એક ના 75 હજાર બીજી ના 85 હજાર
...વધુ વાંચો
Vajshi Varu
ભેંસ વેચવાની છે
પારેટી છે 4 મહિના નો ગાભ છે બેય ટાઈમ 4 ,4 લીટર દૂધ ગમે તે દોય શકે સાવ સોજી છે
...વધુ વાંચો
રામભાઇ ગઢવી
ભેંસ વેચવાની છે
૧ વેતર (ખડેલી) ગાભણી છે વ્યાવાની ૨૫ દીવસ ની વાર છે
...વધુ વાંચો
મૌહન વાઢેર
khadeli vesva ni se
khadeli vesva ni se vyase 20 dini kasi n totl jabadarii kimat 55000
...વધુ વાંચો
Vinay Ulva
ત્રણ પાડીયૂ વેચવાની છે
ત્રણ પાડીયૂ વેચવાની છે 1. 1. વર્ષ ની છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
હાર્દિક છેલાણા
pado veshavano se
aa pado veshavano se
...વધુ વાંચો
Vijay Rada
ભેંસ વેચવાની છે
૩૦ દીવસ ની ખાંસી છે કીંમત ૬૫૦૦૦ મોં.૯૮૯૮૮૮૩૧૧૫
...વધુ વાંચો
Amara Hun
1 ભેંસ છે
1 ભેંસ છે બીજું વેતર ગાભણી છે 7 મહીનો હાલે છે ગાભ નો દોવાદે છે દૂધ 1.5+2 લીટર આવે છે કીંમત લખેલી છે લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ કીંમત માં ફેરફાર થાસે
...વધુ વાંચો
Ranjit Odedra
ખડાય વેચવાની છે
દુધ ૪.૫ થી ૫ દેઢ મહીના ની વીયાણલ નીચે પાડી
...વધુ વાંચો
Samir Savant
ખળેલા વેચવા ના છે
બે ખળેલા વેચવા ના છે ઠાલા છે લેવામાટે રૂબરૂ મળવું
...વધુ વાંચો
મેરૂભાઈ ગોજીયા
વઢિયારા વેચવાના છે
સાવ સોજા અને ફૂલ પાણિયારા કમ્પ્લેટ હાલતા મારવા બેસવા ની જવાબદારી સાટા માં અખંડ ખડાય કા સારી ભેંસ હોય તો ચાલે બળદ કિંમત આવે તો જ દેવાના છે
...વધુ વાંચો
Jeeva Pindariya
ભેંશ વેશવાની છે
ભેંશ વેશવાની છે ત્રીજુ વેતર છે વ્યાયગલછે છે દુધ 6લિટર છે 9313493163
...વધુ વાંચો
Bhagavan Sindhal
ભેંસ વેચવાની છે
ચાર ચાર લીટર દૂધ બે ટાઈમ નીચે પાડો છે બીજું વેતર છે
...વધુ વાંચો
શૈલેષભાઈ ભુતીયા
એક મહિના ની કાસી
એક લાખ
...વધુ વાંચો
Parabat Kadach
8530204050
ભેંસ વેચવાની છે દશ મહીનાનૉ ઘાભ
...વધુ વાંચો
નરેશ મેરામણ ભાટીયા
પાડો વેચવાનો છે
2 દિવસ નો છે કિમત =1500 મો = 9913106871 નાથા ભાઈ નંદાણીયા
...વધુ વાંચો
Kara Bhai Nandaniya
વાસડિ દેવાની
સુખી થાય તો આપવાની સે કિંમત નથી લેવાની ડોઠ બે વર્ષ ની સે
...વધુ વાંચો
પરબત ભાઈ પાંડાવદરા
9313079315
20 દીવશ ની કાંચી છે ટોટલ જવાબ દારી
...વધુ વાંચો
Jay Chavda
ભેંશ વેસ્વા નો છે
1 લું વેતર વ્યાનલ છે ભેંશ જોવા માટે સઈ દેવળીયા આવવાનું રહેશે ભેંશ દોવરા વી ને જોઇ ને લેવા નિ
...વધુ વાંચો
Ranjit Odedara
ખડેલી વેચવાની છે.
પેલા વેતર ની ખડેલી છે. 9 મો મહિનો હાલે. સિંગડે કુંઢી છે. સાવ સોજી છે.
...વધુ વાંચો
Ashok Modhavadiya
2 bhes vesvanise
20 divas ma vyase
...વધુ વાંચો
Raju Ahir
ભેસ
તિરીજુ વેતર
...વધુ વાંચો
Vimal Lalu
બનિ
1 મયનો કાચિ બનિ
...વધુ વાંચો
Ajay Madam
ભેસ વેચવાની છે
તિજુ વેતર 15 દિવસ નિ વાર છે આગલા વેતર મા ૭.૫ લિટર દુધ એક ટાયમનુ
...વધુ વાંચો
હસમુખભાઈ ડાયા ભાઈ સોનગરા
ભેંસ વેચવાની છે
વેતર ચોથું 1 મહિના પછી વિયાશે દોવામાં સાવ સોજી 6 લિટર દૂધ
...વધુ વાંચો
Kana Bapodra
ભેંસ વેચવાની છે
બીજું વેતર છે 10 મો મહીનો ચાલે છે કિંમત 1 લાખ મોં - 97254 79924 ગામ રાજપરા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા
...વધુ વાંચો
Dharmik Gojiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ