બુલેટ ક્લાસિક 350
બુલેટ ક્લાસિક 350 વેચવાનું છે , કંડીશન જોરદાર છૅ , કોઈ જાત નો ખર્ચો નથી , ફૂલ જવાબદારી વારી ગાડી , આખી કંપની ઓરિજનલ ગાડી છે , 2021 નો 6 ઠ્ઠો મહિનો મોડેલ , 2ન્ડ ઓનાર , ભાવ માં રૂબરૂ બેઠક કરી ને થોડો ઘણો ફેરફાર થાય એમ છે વધારે નઇ
...વધુ વાંચો
Jay Ahir