Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
અમરેલી
ગિર ઓડકિ
Kamlesh Karad
Dec 24 '24 04:22 PM
ગિર ઓડકિ
Kamlesh Karad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર ગિર કાબરિ ઓડકિ સાવ સોજી
₹ 42000
સ્થળ : શેડુભાર,અમરેલી
View All
gay
3dini viyaneli 7.5to 8litre
...વધુ વાંચો
Hathisinh Sindhav
ઓરીજનલ ગીર હોડકી
1,5 વર્ષ ની છે વેચવા ની છે
...વધુ વાંચો
Pravin Chavda
230000
વેચવાની છે દિવસની વાંસળી છે બીજી માહિતી બધી ફોન ઉપર કરવી ખાસ લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરો 9998698844
...વધુ વાંચો
Pareshbhai Ransing
વયાયેલિ ગાય છે
ગાય આપવાની છે ગાય ગીરમાંથી છે ત્રણ આસણ છે 25 દીવસ વયાયેલ છે વાસડો છે કીમત.₹ 15000 જેને લેવી હોય તે જ મેસેજ કે ફોન કરે
...વધુ વાંચો
Bhavesh Chauhan
ગાય આપવાની છે
ગાય આપવાની છે ફ્રી મા જેને જોતી હોય એ લઈ જાવ છ મહિનાની વિયાણેલી નીચે વાછરડો એક લીટર દૂધ આપે છે અત્યારે પાછી અઢી મહિના ગાભણી એની જવાબદારી
...વધુ વાંચો
ચેતન ચાવડા
હોળકીવેચવાનીછે
સાતમોમહીનોઞાભ...સાવહોજી..બધીજવાબદારીથીઆપવાનીછે
...વધુ વાંચો
હિતેશ પટેલ
ગીર હૉડકી છે
8 મહિના ઘાભણી છે બીજદાન કરાવેલ છે sag 10129 નૂ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
5000 રૂપિયા કિંમત
જુનાગઢ જીલ્લો ગામ ચોરવાડી
...વધુ વાંચો
Akash Vaghela
ત્રણ વર્ષની છે
ત્રણ વર્ષની
...વધુ વાંચો
પિયુષ સોદરવા
પેલુ વેતર જરશી હોડકી
પેલુ વેતર જરશી હોડકી વેચવાની છે જે ને લેવી હોય એ જ ફોન કરે 6353983027
...વધુ વાંચો
Ajay Karmta
ક્રોશ હોળકી વેચવાની છે
દસ દિવસની કાચી સાવ સોજી
...વધુ વાંચો
Hiren Lamka
ગાય વેચવાની છે
ગા વેચવાની છે બીજું વેધર છે બચી જાતની જવાબદારી આગલા વેતરમાં સાત લીટર દૂધ હતું પંદર દિવસની કાચી છે આ નંબર માં ફોન કરો -91064 02836 25000 કિંમત
...વધુ વાંચો
રાજ ગઢવી
Gir gay
3 vetar
...વધુ વાંચો
Sahil Damasiya
ગાય વેચવાનીછે
ગાય વેચવાની છે 1.મહીના નાની વાર છે 5.5લીટર દુધ હતું.ગયાવેતરમા
...વધુ વાંચો
Jadeja Jaysukhsinh
દેસીવોળકી વેસવાની શે પેલુવેતર
ગાભણી:૨:૩ દીવસ ની કાસી
...વધુ વાંચો
Deshur Bhai Khuman
ગાય વેચવાની છે
બીજા વેતરમાં છે આઠમો મહિનો ઘાભ બીજીવાસડીછે દેવાની જોટાની કીમત છે
...વધુ વાંચો
નરેદ્વભાઈ રાઠોડ
ગીર ગાય નું 100% ટકા સુદ ઘી Ghee
લેબોરેટરી કરાવવાની સૂટ 9924552561
...વધુ વાંચો
Ashvin Das Gondaliya
ગાય વેચવાની છે
2 ગાય વેશવાની છે
...વધુ વાંચો
Mayurbhai Khuman
વેચવાની છે
9638511273
...વધુ વાંચો
Ajay Modhavadiya
પૈલાવૈતરની
ગાય વૈસવાની છે વૈતર ઉપર છૈ
...વધુ વાંચો
રામજીભાઈ પરમાર
ગાય લેવી છે જર્સી કાં ગીર કોર્સ
ગાય લેવી છે જર્સી કાં ગીર કોર્સ 2 લેવી છે સારી હોય તો ફોટા વીડિયો મોકલો
...વધુ વાંચો
Yashraj Sinh Chavda
8140100906 આ નંબરમાં ફોન કરવો
ગીર વાછડી દેવાની છે જે કોઈ ચાચવી હકે એને એક વરસની છે
...વધુ વાંચો
Ravi Zala
કોય પાસે સારી ગીર ગાય ગાભણ વેચવ
4 મયના થી 7મયના સુધી ગીર ગાય વેચવ હોય તો ફોટા વિડીયો મોકલો ગામ બોટાદ જીલા બોટાદ મો 9725555104
...વધુ વાંચો
Bhabhlubhai Khachar
બે ગાયુ
એક ક્રોસ એક વધિયારી સફેદ. ક્રોસ.૨૫ દીવસ ની કસી બીજી.૮ મો મહિનો હાલે. બેય ગાયુ. સાવ સોજી ફૂલ જવાબ દારી ક્રોસ ને ૮/૮ લીટર દૂધ બીજી ને ૫/૫ લીટર દૂધ ની જવાબ દારી ક્રોસ ભેગી HF વાંસળી ભેગી જોતી હોય તો
...વધુ વાંચો
Yogesh Kher
ગીર વાછડી દેવા ની છે
ગીર વાછડી દેવા ની છે જે 2 મહિના ની થયગલ છે એક ગીર વાછડો ચાલુ છે ને એક વાછરડો તેની સાથે આપવા નો છે નામ-કુલદીપ-9023626498,9512087066
...વધુ વાંચો
Brijesh Ahir
ગાય વેચવાની છે
2.5 -2.5 અત્યારે દૂધ આવે છે અને નીચે વાસડી છે ને તે પણ 5 મહિના ગાભણ છે
...વધુ વાંચો
Rahul Rajput
હોળકી વેચવાની છે
ગીર ઓડકી વેચવાની છે
...વધુ વાંચો
Jaydip Kalotra
ગાય વેચવાની છે
1 Vetar
...વધુ વાંચો
Kanji Bhai Bharvad
ગાય વેચવાની છે
૨જુ વેતર ૧૫ દીવસ કાસી
...વધુ વાંચો
Paresh Ravaliya
vachdo aapva no se khut mate
age:- 1.5 year sire:- sag bull 10123
...વધુ વાંચો
Rahul Khistariya
ગાય વેચવાની છે
ધાભે છે. મો. ૭૫૬૭૭૩૭૦૬૮ કિંમત વાજબી થય જસે
...વધુ વાંચો
Hardas Bhai Dhrana
ગીર ગાય વેચવાની છે
પારેટી ગીર હોડકી 20દીવસ ની ગાભણ દોવા દેય છે 3લીટર દુધ સે વાસડી હારે નથી દેવાની
...વધુ વાંચો
Bharat Manjriya
ગાય વેચવાની છે
ગાય વેશવાની છે, ૩ જુ vetar
...વધુ વાંચો
વીનોદભાઈ વઘાસીયા
બે..પેલું વેતર ગાય વેચવાની છે..
1...એક ગાય માં...પાંચ લીટર દૂધ છે....એક મહિના ની વ્યાંણેલ છે...નીચે વાછડી છે. 2...બીજી ગાય એક મહિના ની કાચી છે...બેય સાવ સોજી છે....
...વધુ વાંચો
Maldhari Maldhari
ગાય વેચવાની છે
વેસવાની છે
...વધુ વાંચો
Shailesh Kangad
45000
એક ટાઈમ નું દુઘ છ લીટર વેતર બીજુ નીચે ગીર વાછડી. અમૃતવેલ રાઘવ ની વાછડી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે.
...વધુ વાંચો
Kartik Oza
ગીર હૉડકી બેસવાની se
ગીર હોળકિ બેસવાની se 10 k દિવસ મા વ્યાસે કીમત.65000 મો.8780726917
...વધુ વાંચો
Devshi Keshvala
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય બીજું વેતર 45દિવસ ની વણેલી નીસે વસડી
...વધુ વાંચો
Kaushik Vaja
ગાય વેચવાની છે
વેતર 4 દૂધ 6લિટર 15 દિ ની વાર છે સાવ સોજી ful જવાબ દારી 9725853718
...વધુ વાંચો
Prakash Borkhatariya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે. બીજું વેતર છે. સાવ સોજી છે.4.5 લીટર દૂધ હતું 1 વેતર માં. કોઈ ફોલ્ટ નથી. કોઈ દોય શકે એમ નથી એટલે દેવાની છે. બે-ત્રણ દિવસની કાચી છે.
...વધુ વાંચો
માનસીહ ખેર
ગાય વેચવાની છે
એસ એફ ગાય વેસવાનીસે ત્રીજુ વેતર વિયાએલી ૨૫ દીવસ થયા એક ટાઈમ નુ દુઘ. ૯ થી ૯.૫. જવાબ દારી દોવરાવાની સૂટ કાળી બોડી આવઆસરનીસોખી
...વધુ વાંચો
Ahir Vijay Bhadarka
ગાય વેચવા ની છે
2 વર્ષ ઉપર થયા છે 6 મહીના ની ગાભણ છે
...વધુ વાંચો
મહેશ ઓડેદરા
જર્સી ગાય વેચવાની છે
જરશી ગાય વેચવાની છે બીજુ વેતર વીયાસે દસ બાર દીવસ ની અંદર કિંમત પંચાહજાર
...વધુ વાંચો
ઉમેદ ભાઇ વાળા
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર છે 15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Dinesh Sundavadara
એસ ક્રોસ ઓડકી
અઢીથી ત્રણ વર્ષની હોડકી બાવળી ઓડકી સટ્ટા પટ્ટા વાળી કિંમત 15000 . મોં. ૭૦૧૬૦૩૮૭૬૬,7016038766
...વધુ વાંચો
Balu Vanjar
લીરડો
ખુટવેશવાનોશે
...વધુ વાંચો
Karsan Mori
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે. ૩ વેતર ગાભણ છે ૯ મહેના ૧૦ દિવસ થયા છે. આગલા વેતર માં 5 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Bharat Socha
hf
2 ગાયો દૂધ 8 9 નીચે વાસડા
...વધુ વાંચો
Vijaysinh Mori
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ