• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Ramesh Lakhman

  • Oct 24 '23 12:58 PM

માણાવદર મા ફાર્મ હાઉસ લાયક જમીન

  • Ramesh Lakhman ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

mobile No-7069069282 માણાવદર મા ફાર્મ હાઉસ લાયક રોડ ડચ જમીન વેચવાની છે નેસર મીઠું પાણી પાકા ડબલ માળ ના મકાન તથા ફરતે તાર ને પીઢીયા ની ફેન્સીનગ સાડા આઠ વિઘા ખાતે તથા ત્રણ વિઘા નો ખરાબો વાવેતર અગીયાર વિઘા વાવેતર થાય છે અંડર ગ્રાઉન્ડ પાણી ની લાઈન નાખેલ છે માણવદર થઈ માત્ર દોઢ કી.મી. ના અંતરે.કાકરી ના ભયડીયા પાસે ખાંભલા રોડ માણવદર.


₹ 530000

સ્થળ : સુલતાનાબાદ,માણાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.