ભેંસ
ભેંસ વેચવાની છે
2 વેતર વયાવાની છે..
15 દીવસ ની કાચી છે
ગયા વેતર માં 9થી 10 લીટર આવતુ
ફુલ ઉંચાઇ લંબાઈ પુરી
ફુલ જવાબદારી થી દેવાનીછે...
જાફરાબાદી છે લેવા વારાજ ફોન કરે ..
ભેંસ જોવા પાણખાણ જોવા મડછે ..
ફોટાઓ વીડિયો નય મોકલવામા આવે
...વધુ વાંચો
Pratapsinh Sisodiya