વેચવાનું છે
મહિન્દ્રા 275 Di
2014 નું મોડલ મોટા ટાયર હજી આજે જ રિમોટ કરાવ્યા છે e પછી નથી હાયલુ એટલે સાવ નવા છે આગલા પણ નવા બેટરી નવી સેલ્ફ નવો એન્જિન ઓઈલ ને પાછળ નું ઓઈલ બેય નવા ગેર હાઇડ્રોલિક પણ સારું ટ્રેક્ટર માં એક રૂપિયા નો ખર્ચો નથી જવાબદારી થી આપવાનું
...વધુ વાંચો
Rajvirsinh Jadeja