Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
મોરબી
ભેંસ વેચવાની છે
Dharmendrasinh Jadeja
Jun 24 '25 11:05 PM
ભેંસ વેચવાની છે
Dharmendrasinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી ભેંસ ઘર ની ઉછરેલી પેલ વેતરી ૮ મો મહિનો જાય છે
₹ 90000
સ્થળ : બંગાવડી,ટંકારા,મોરબી
View All
ખંખેરી વેચવા ની છે
ખંડેલી વેચવાની છે ૩ વરસ ની છે વધારે પુછ પરછ કરવી હોય તો( માણસુર ભાઈ નામ છે મોં.૯૭૧૪૦૧૦૪૪૮એમા ફોન કરવો ) કીમત .૨૮૦૦૦ છે
...વધુ વાંચો
Deviya Mansur Bhai Mayani
પેલુ વેતર ખડેલી જાફરાબાદી
વિયા વાને પાંચ સાત દિવસ વાર છે. લબાઈ ઊંચાઇ પૂરી છે. ફુલ હાડ વારી કોઈ જાત ની ખોટ ખાંપણ નથી .આવ આચર પેટ ની ફુલ જવાબદારી થી આપવાની છે ..
...વધુ વાંચો
સાહિલ સુમરા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર પેલું 40 દીવસનીકાસી
...વધુ વાંચો
કાના બંધિયા
પાટીછે
દોઢ વરસનીછે ખાટા કરવાના છે
...વધુ વાંચો
હસમુખ સોલંકી
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
નથુ ભાઈ મોરી
પહેલા વેતરમાં ખડેલી વેચવાની છે
5 થી 10 દિવસનું કાચું ટોટલ જવાબદારી થી વેચવાનું છે ગામ ઓખા મઢી
...વધુ વાંચો
Abhala Gadhavi
ભેંસ.વેસવાની.છે
ભેંસ.વેસવા.નિ.છે.દુધ.7.વેતર.3.વાસે.10.દિવસ.ની.કાસી.છે
...વધુ વાંચો
Maldev Yadav
પાડો
પાડો 2 દાતે છે લબાઈ ઉચાઈ હાડ ગજે પુરો ભેસો ધોમ દાઈ બધી જવાબદારી
...વધુ વાંચો
संजय थापलीया
ભેશ વેછવાની છે બેજુ વેતરછે
પાશ પાશ લેટર દુધ આપે છે 19 દિવસ ની વેયણ છે
...વધુ વાંચો
નાગેશ પરમાર
ભેશ વેચવાની સે
ભેશ વેચવાની સે બીજુ વેતર વિયાસે 1 મહિની કાચી સે અપેલા વેતર માં 7 લિટર દૂધ હતુ બીજી જવબદારી થી આપવાણી સે
...વધુ વાંચો
Vipul Karmur
ખડાઇ વેચવાની છે
પેલું વેતર ખડાઈ વેચવાની છે દસ દિવસની વાર છે સાવ સોજી કિંમત 80000
...વધુ વાંચો
Vashur Bar
ભેસ
2 વેતર 20 દીવસ ની કાસી તમામ ગેરંટી સાટુ પન કરવું
...વધુ વાંચો
Arjun Vaghela
ભેંશ વેચ વની છે
ભેંશ વેચવાની છે કીમત 60000 ગાભણી છે દૂધ વિયાય તિયારે 5 લીટર મોબાઈલ નંબર 9537110566
...વધુ વાંચો
Ravi Khatana
ભેંસ વેચવાની છે
1 મહીનામાં વ્યય એમ છે 5 લીટર દૂધ આપે છે
...વધુ વાંચો
હમીરભાઈ ઝાલા
પાડો વેચવાનો છે
...
...વધુ વાંચો
Rajshahi Bhai ગૉજીયા
bhes vechvani che
10 divas ni kachi se 3 ju vetar se bhes haji aau bharti aave se
...વધુ વાંચો
પિયુષ રાવલિયા
ભેંસ વેચવાની છે
4લીટર દૂધ છે બેટાણ ભેસના હાટા માં પાડ્યું લેવાની છે રોકડે પણ દેવાની છે રોકડા 50000 રૂપિયા પાસપોર્ટ લેવાની સાડે
...વધુ વાંચો
Mahes Vala
ભેંસ વેચવાની છે
સાત મહીના ગાભણ
...વધુ વાંચો
Malde Bhatiya
1 vetar
25 divash ni kashi
...વધુ વાંચો
Mehul Ichetariya
બીજુ વેતર
9265041736 આમાં ફોન કરવો 10 દીવમાં વ્યાસે
...વધુ વાંચો
Kisan Kodiyatar
કાડા વેચવાના છે
કાડા વેચવાના છે ગાય અને ભેશ ના છુટક તથા જથ્થાબંધ
...વધુ વાંચો
ઈસાકભાઈ મતવા લાખાણી
ભેંશ લેવીછે
ભેંશ લેવીછે કોઈ ભાયો નેં વેચવાની હોયતો વીડિયો મોકલો અથવા ખડેલી લેવી છે
...વધુ વાંચો
સાગર વાઘેલા
આગળ માં એક ટાણા નું દૂધ 10 લીટર
નીચે પાડી છે બે દિવસ થયા વિહાણી એના વિયાણી ત્યારે ખીરું 10 લીટર હતું જેને લેવી હોય એ જ ફોન કરે અને ભાવમાં ફેરફાર થશે રૂબરૂ આવો તો બાકી ફોટા ફોન કરવા નહીં ફોટા મગાવવા નહીં જિલ્લો જુનાગઢ ગામ વડાલ ભેંસમાં જવાબદારી થી દેવામાં આવશે એક પણ પ્રકારનો ફોલ્ટ નથી સંતોષકારક રીતે આપવામાં આવશે
...વધુ વાંચો
Meet Patel
પાડો વેચવાનો છે
પાડો
...વધુ વાંચો
રામદેવ સિંહ પઢિયાર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૧૫ દીવસની કાસી ગામ જાંબાળા તાલુકો વિસાવદર જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
Karan Vala
જાફરાબાદી ભેંસ ત્રીજુવેતર
એક મહિનાની કાશી આગ્લાવેતર માં એક ટાઇમ નું 8લીટર દૂધ હતું ગરમી ને આચર ની જવાબદારી
...વધુ વાંચો
Babubhai Piorotar
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે બધી જવાબદારી ફુલ દાવા મારવાની જવાબદારી
...વધુ વાંચો
Shivam Bhai Divraniya
pado bedate
vesvano se
...વધુ વાંચો
Nathabhai Nandaniya
7 દાતે સે દાવ પાડો છે
પાંચ વર્ષ નો પાડો સાવ એટલે સાવ સોજા માં શોસોં છે ઘરની ભેંસ નો પાડો છે દેશી પાડોશી ફુલ જવાબદારીમાં આપવાનો છે
...વધુ વાંચો
Hardik Jadav
ખળેલી વેચવાની છે
6 મહિના પુરા થયા છે 9898925057 phone no
...વધુ વાંચો
Hamirbhi Chetriya
ભેંશ વેચવાની છે
પેલા વેતર નું ખડેલું છે 35/40 દિવસ નિ કાચી છે કોય પ્રોબ્લેમ નથી સારી ભેંશ છે
...વધુ વાંચો
Nilesh Ram
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવા ની છે વેતર 3 આગલા વેતર મા સાડા નવ લિટર દૂધ હતું ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Sarman Zala
પાડી
વેસવાનીસે
...વધુ વાંચો
Pradeep Gida
પાડો વેચવાનો છે
બધી જવાબદારી થી વેચવાનો છે સારો પાડો હોયતો સાટા કરવાના છે
...વધુ વાંચો
જગા મોરી
3. BURA. PADA VACHAVAN. cha
3. BURA. PADA. VACHANA Cha
...વધુ વાંચો
Abbas Khadim
આઠમહિનાનીખાભડી
પેલુવેતર
...વધુ વાંચો
Ajay Vaghela
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
જાફરાબાદી પાડી વેચવા ની છે
જાફરાબાદી પાડી ઊંચાઈ લંબાઈ બોવ શારી છે
...વધુ વાંચો
Jagdish Ahir
ખળેલી વેચવાની છે
ચાર દાતે છે
...વધુ વાંચો
Radhe Ahir
ભેંસ વેચવાની છે
એક લાખ ૧૫ હજાર 8320100299
...વધુ વાંચો
Kodiyatar Govind
1 vetar
kale viyani 8238271684 aama fon karjo
...વધુ વાંચો
Kana Nakum
ભેંસ વેચવાની છે
દુધ ૨.૫ લીટર દૂધ સે
...વધુ વાંચો
Vijaysinh Jadeja
પાડો વેચવાનો છે
6 દાતે છે....ગજે વેલે પૂરો છે....કોઈ જાતનો ફોલ્ડ નથી.......સામે સારો પાડો હોય તો હાલે....
...વધુ વાંચો
Maldhari Maldhari
ગાભણ
10 દીવશની કાશી 2 વેતર
...વધુ વાંચો
શીવરાજ ભાઇ માજરીયા
ભેંસ વેચવાની છે
બીજું વેતર 2 બે મયના ની કાચી કીમત મા ફેરફાર થોડો ધણો થાસે
...વધુ વાંચો
જેશીગ ડાગર
ભેંસ વેચવાની છે
પેલું વેતર એક મહિનો કાચી
...વધુ વાંચો
અરૂણભાઈ વરૂ
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર વ્યાસે નવમો મયનો ઘાભણ છે
...વધુ વાંચો
Pankaj Daki
વેચવાની છે
3 વેતર 25દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Abhishek Khatariya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ