• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

We couldn't find the post you were looking for. Check out our latest posts below.

મીની ટ્રેક્ટર
🚜 યુવરાજ 215 ➡️2022 મોડલ + 370 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 🚜 Swaraj 717 ES ➡️2023/8 મોડલ + 250 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 🚜 Swaraj 717 ES ➡️2024 મોડલ + 136 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 🚜 Swaraj 717 ES ➡️2023/8 મોડલ + 216 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ વન ઓનર 50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))➡️ 115 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા Verified User
જય દાનેવ ટેલર ફ...
જય દાનેવ ટેલર ફૂલ હેવી ટેલર પ્રેસ પાટીયા માં ટેલર નો વજન 1350 થી 1400 કિલો 90 ફૂટ અને 100 ફુટ ના ટેલર ની કિંમત હેવી 140,000 90 અને 100 ફ્રુટ નું હળવું ટેલર ની કિંમત 135,000 વજન 1250થી 1300 કિલો 90 ફૂટ નું ટ્રેલર લંબાઈ 10, પહોળાઈ 6, ટેલરની વાઈટ 18 ઇંચ ટ્રેલરમાં તળિયાની પ્લેટ 6 mm સાઈડ ના પાટીયા 4. MM હેવી ટેલર મા સાઈન ના પાટીયા 3. MM હળવા ટેલર મા સાઈડના પાટિયાના ખોભળા 4 m.m ખોભળા ની પહોળાઈ 3.5 ઇસ પટિયાની મિજાગરા ની પટ્ટી 10 આની ધરો પ્રેમસંગ , જોનસંગ MMS હળવા ટેલર મા 7‌‌/3 ચેનલ ચેસીસ રાજન નો ધરો રાજન ના હબ રાજન ની વિલ પ્લેટ હેવી ટેલરમાં 75 mm ધરો ફાડિયા પ્લેટ 25 કિલો તળિયે 22 ધોકા 9/16 J.K ના ટાયર ગેરેન્ટી વાળા 5 પાંચ ટનનો જેક 1વર્ષની ગેરંટી વાળો ચોરસ પાટલો છે. સરનામ ગામ માળીલા તાલુકો અમરેલી 96385 65587(Whatsapp) 99096 51766
...વધુ વાંચો
રવિરાજભાઇ વાળા Verified User