ખડેલી વેચવાની છે પેલું વેતર છે
ખડેલી વેચવાની છે પેલું વેતર છે...
7990283785...
તમામ જવાબદારી બધી...
6... મહિના ની વીણાલ છે....
3..4.. લીટર દૂધ છે બેય ટામ છે
4... મહિના નો ગાભ છે...
છેક કરાવે છે...
સાટા કરવા છે
સાટા માં ખડેલી
ઠાલી હાલે ભેંશ પણ હાલે..
કિંમત 65000...
...વધુ વાંચો
ભોજા ચારણ