Gigan Kodiyatar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાછળી વેચવાની છે, ગીર ગાય ની ઓરિજનલ 2.5 વરસ ની છે.
ફૂલ ગેરંટી કઈ વાંધો નથી. કાન મોટા છે, આકાર ઘાટ બધી રીતના ખૂબ સરસ છે. જેળે લેવી હોય તેને ફોન કરવો. કિંમત માં ફેરફાર થય સકે છે.
ઓરીજનલ ગીર ગાય ની વાછળી છે,
દેખાવ માં ખુબ સરસ છે.