• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Kana Bhai Patel

  • Nov 23 '23 05:03 PM

ગીર ગાય

  • Kana Bhai Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

હોડકી સવા ૨ વર્ષ ની ૫૭ નંબર ના bull ni che sari blood line che કિંમત ૪૫૦૦૦ ગીર ગાય આપવની છે ૩ લીટર દૂધ કરે સાવ સોજી છે ૨ મહિના ની થયા બીજદાન કરાવેલ છે નીચે વાસડી છે કીમત ૫૦૦૦૦ દેસી ગાય અપવની છે ૪.૫ લીટર દૂધ છે ૧.૫ મહિના ગાભન છે નીચે. વાસડી છે કીમત ૩૦૦૦૦ બધું એક હારે અપવનું છે લેવું હોય એજ ફોન કરે ૨ ગાય છે એક હોળકી છે નીચે ૨ વાસડી છે


સ્થળ : કેશોદ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.