• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Praful Jadav

  • Nov 23 '23 03:22 PM

બારી અને દરવાજા વેચવાના છે.

  • Praful Jadav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

6બારી અને 4દરવાજા વેચવાના છે .સારી હાલત માં છે.બારી માં લોખંડની ગ્રિલ પણ છે.દરવાજા પણ ખૂબ સારી હાલત માં છે.મકાન પાળવાનું છે . વેલા તે પેલા ના ધોરણે વેચવાના છે.બારી દરવાજા ના ચોકઠાં પણ સાથે છે.તે સાગ ના લાકડાના છે.


₹ 12000

સ્થળ : ખેરાળી,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.