Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંસ વેચવાની છે.
Hari Garsar
Sep 23 '25 08:31 PM
ભેંસ વેચવાની છે.
Hari Garsar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
20 દિવસ માં વિયાસે. 4 વેતર કિંમત 80,000
₹ 80000
સ્થળ : વસઈ,દેવભુમિ દ્વારકા
View All
ભેંસ વેચવાની છે
ભેંસ પેલું વેતર ભેંસ એક દોઢ મહિના માં વ્યાસે નવ ચાદરિ અને સાવ સોજિ મોં,9265412051
...વધુ વાંચો
Devraj Kanjariya
ભેંસ વેચવાની છે
બે દિવસ થયા વીયાણી છે આગલા વેતરમા ૮ લીટર દૂધ હતું જોવામાં સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
રાજુભાઈ ઓડેદરા
kya so gaye Chuha Ni se Bijnor Vya
10 divasi Kachi se Bharti total javabdari se
...વધુ વાંચો
Magan Bhai Vaghela
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૧૦ મહિનો ૨૦/૯/૨૦૨૫ થાય
...વધુ વાંચો
Ram Keshwala
ભેંસ વેચવાની છે
ભેશ વેચવાની છે 3 જુ વેતર આચર ગરમી ની જવાબદારી 9 9 લિટર ની જવાબદારી લેવી હોય તોજ ફોન કરવો આભાર 4.5 દિવસ ની કાચી જોવા મળશે ફાગરી ગામ કેશોદ ની બાજુ મા
...વધુ વાંચો
Ketan Shamla
ભેંસ વેચવાની છે ત્રીજા વેતરમાં છે
આઠ દિવસની સાચી છે
...વધુ વાંચો
Ahemd Vindhani
ભેંશ વિસવાની છે
15 દિવસ કાસી 5 લીટર દૂધ આપે ગેરેંટી સાથે ફૂલ જવાબ દારી
...વધુ વાંચો
Kana Bhai Patal
સાજન ભુંડીયા
વેતર 4 મહિના દીની કાચી છે
...વધુ વાંચો
Sajan Bhundiya
vechvani
10 divas ni kachi
...વધુ વાંચો
Jayesh Bhatu
ભેંશ વેચવાની છે
4 4 લીટર દૂધ સવાર સાંજ એક મહિનાની વિયનેલ પેલું વેતર પરૂનાથી
...વધુ વાંચો
રાજુ કોળી
mendeda Junagadh 20 25 Divas nikaa
Tata Docomo
...વધુ વાંચો
લાલો વાઘેલા
પાડો
ચાલુ પાડો. ફૂલ જવાબદારી. ૪ વર્ષ નો છે
...વધુ વાંચો
Asif Sama
bhes
1 mahina ni ghabhan che bija vetar ma che
...વધુ વાંચો
Lakhman Godhaniya
ભેશ વેચવી
બીજૂ વેતર વ્યાછે 7 _ 8 દિવસ ની કાચી
...વધુ વાંચો
Naranbhai Karmur
ભેંસ વેચવાની છે
બે ભેંસુ વેચવાની છે બંને ના વેતર 2છે 10 દિવસ ની કાચી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે બધી જવાબદારી સાથે વહેંચવા ની છે ભગરી ની કિંમત 150000 અને બીજી ની કિંમત 130000છે
...વધુ વાંચો
Rasikbhai Baldaniy
5 વેતર વીયાણી
આજે વીયાણી ભેસ માં ગરમી આસર ની જવાબદારી પારૂ માં પાડી આવી 7 સાત લીટર દુધ કરસે ભેસ માં બધી જવાબદારી
...વધુ વાંચો
Ramsi Mokariya
જાફરાબાદી ભેંસ વેચવાની છે
4 વેતર,8 મયના ની ગાભણી બે ટાઈમ દોવા દયે 4,4 લીટર દૂધ
...વધુ વાંચો
Lalo Piparotar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 10 દિવસની કાચી વેતર -3 80 હજાર 9328415136
...વધુ વાંચો
વીકરમભાઈ ગાંગણા
4લીટર દૂધ વેતર 3 3મહિના પારેટી રૂબ
4લીટર દૂધ વેતર 3 3મહિના પારેટી રૂબરુ જોય જવી પછી સાટું કરવું કિંમત 75000 રૂબરુ ભાવ તાલ થશે હેઠે પાડો છે
...વધુ વાંચો
Sabir Juneja
ચોથૂવેતરયાઠમહીનાનીઘાભણિ
પેટયાચરનિચોખી
...વધુ વાંચો
Vanraj Sinh M Jadeja
પેલુવેતર
પેલા વેતરનું ખડેલું વેણલો છે દૂધ-4 લીટર આપે છે આઠ દીનું છે હેઠ પાડી છે
...વધુ વાંચો
Rahul Godhaniya
બની ભેસ વેતર ત્રીજુ ઓરિજનલ બની
દસ દિવસ ની વીયાલ છે દુધ છ છ લીટર છે નીચે પાડી છે કીમત એક લાખ વીસ હજાર
...વધુ વાંચો
Dhana Gadhvi
ભેંસ વેચવાની છે
1 લું વેતર
...વધુ વાંચો
Rana Modhavadiya
ભેંસ વેચવાની છે બીજુ
ભેંસ વેચવાની છે બીજુ વેતર પાંચ દિવસ ની કાચી ટોટલ જવાબ દારી કીમત 135000
...વધુ વાંચો
ભાયાભાઈ રાવલીયા
પાડો
પાડો વેચવા નો છે ચાર દાતે પેલા વાળા નો છે બધી જવાબદારી હાટા કરવા મોટો પાડો હોય તો
...વધુ વાંચો
Bhima Nandaniya
વીસ દિવસ નો પાડો વેચવાનો છે
વીસ દિવસ નો પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Raningbhai Kamaliya
ભેંસ વેચવાની છે
4લીટર બંને ટાઇમ દૂધ પારુ નથી. વધુ માહિતી માટે ફોન કરવો
...વધુ વાંચો
કિશોરભાઈ ગોવિંદ ભાઈ ડાકી
પેલુ વેતર ખડેલી.
ડોઢ મહિના ની કાચી.
...વધુ વાંચો
Bhishibhai Ahir
ભેંસ વેચવાની છે
7 લિટર દૂધ .ભેંસ 4 થૂ વેતર ૪૫ દિવસ ની કાચી. જવાબદારી વાડી ભેંસ
...વધુ વાંચો
Rambhai Vadher
ધરાવ ભેંસ છે
આ ભેંસ વેસવાની છે બીજુ વેતર છે આગલા વેતર માં ૬ લિટર ઉપર દૂધ હતું ..ઘરની હાસવેલ..
...વધુ વાંચો
Rahul Parmar
ભેંસ જાફરાબાદ
વેતર પાંચ દૂધ 8.5 લીટર સારો ડોઝ મુકેલો કાશી દસ બાર દિવસ ફુલ જવાબદારી શોજી
...વધુ વાંચો
Vijay Kodiyatar
bhesh veshavani se
bhesh veshvani se 4 vetar 6 liter dudha mo +919327788568
...વધુ વાંચો
Ramesh Vala
bhes
bheslevamate sampark kro. mo 7567101377
...વધુ વાંચો
Rambhai Shamla
ભેંસ વેચવાની છે
બંને ભેંસ વેચવાની છે. એક ને 10 મો મહિનો છે. અને બીજી ને 9 મહિનો છે. બંને નો ભાવ 250000.
...વધુ વાંચો
હસમુખ ભાઈ કોદાવલા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે, બીજું વેતર વિહાઈ તેમ છે 4-5દિવસમાં દૂધ છ લીટર છે એક ટાઈમ નું છે. લેવી હોય તો જ ફોન ન કરવો
...વધુ વાંચો
Hitesh Babaria
ખરેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે ચાર વર્ષની છે રૂપાળી છે એકદમ સીમાડુ છે ઊંચાઈ લંબાઈમાં બહુ સારી છે કિંમત માં લાંબો ફેરફાર નહીં થાય માત્ર આનંબર પર ફોન કરવો 9898994630
...વધુ વાંચો
Pravin Gadhavi
HABHAU
Khade log bechvana
...વધુ વાંચો
હભુ Gadhavi
વેસવાની સે
પેલું વેતર જાફરાબાદી ઉસાઈ લબાય પુરી
...વધુ વાંચો
Ashvin Dhalvaliya
ભેંસ વેચવાની છે ત્રીજુ વેતર 4 થી
પાસ લીટર દૂધ એક ટાણું છે બે મહીના ગાભણ છેઃ પાસ મહીના વયાણ લ સે ભેંસ બોવ સારી છે
...વધુ વાંચો
રણજીતસિંહ રાજપુત ગોહિલ
પાડો.પાચ..દિવસનીછે
દેવાનોછેપાડો
...વધુ વાંચો
લખમણ મેરગ ભાટિયા
z
પાડો 40. પાડો 60. પાડો 90
...વધુ વાંચો
Kamlesh Aswar
2 જુવેતર 2 દિવસ થી વ્યયગેલી છે
9712565773
...વધુ વાંચો
Mr Morlivara
ભૈસ વેચવાની છે
, ભેશ વેચવાની છે.. બીજું વેતર.. પાંચ લીટર દૂધ.. જાફરાબાદી. પારુ નથી.. કિંમતમાં બહુ ફેરફાર થશે નહીં.. ફિક્સ લેવાનીજ કિંમત લખેલ છે.. ખોટા મેસેજ કરવા નહીં.. વિડીયો નાખવામાં નહીં આવે
...વધુ વાંચો
Ismal Otha
વેચવાની છે
આ ભેંસ 2 ટાઈમ 5-6 લીટર દૂધ કરેજ અને આ નંબર પર કોલ કરો. ..9904755215. 20 દિવસ ની વ્યનેલ છે
...વધુ વાંચો
Anish Zaga
ભેસ વેસવાનીછે
આઠ મો પુરોથા નવમો પેલી તારીખ બેસે
...વધુ વાંચો
Devabhai Odedada
bhesh vesvani se
vetar 2 10divas ni var se viyavani sav soji mo. 9427248208 aa nabar upar j fon krvo
...વધુ વાંચો
Mayur Kathi
ભેંશ વેસવાની છે
5 6 દીવસ ની કાચી છે ફુલ જવાબદારી 3 વેતર
...વધુ વાંચો
Kano Kathi
2 ભેસું વેસવાની સે
એક 2 દિવસ ની વય।ની સે એક 15 દિવસ ની
...વધુ વાંચો
Ranek Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ