હલર વેચવાનુ સે
હલર વેચવાનુ સે
આખો સેટ
માંડવી ફોલવાનુ. ,માંડવી કાઢવાની બંને જારી , ધાર દેવા માટે ની જારી,માંડવી ફોલ માટે સારણો , વુફર ,ઓટો મેટીક પટા વાળુ એલિવેટર, ખાલી ઓપનર અને મશીન જોતુ હોય તો પણ મળી જાશે ,ઓપનર અને મશીન ના 75,000 ₹ આખા સેટ ના 1,60,000 ₹
...વધુ વાંચો
Kishan Rathod