Afzal Joban ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ટ્રેક્ટર વેચવાનું છે
આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી થી આપવાનું છે હો વાલા
મહેન્દ્ર 275Di
મોડલ 2011/12
કીંમત 2,55,000/-
મોં 8128877459
વંન ઓનર છે ઓરીજનલ કંપની કલર છે એન્જીન ગેર પાવરફુલ છે ઓઈલ બ્રેક છે કંપની ફીટીગ એન્જિન છે કંપની ટાયર મા છે પાવરફુલ કંન્ડીકશન છે કીંમત મા જોયા પછી ફેરફાર કરી આપીશું જોવા માટે ગોંડલ ગુંદાળા ચોકડી થી 1 કિમી દૂર ગુંદાળા રોડ ઉપર સંતરામ પેટ્રોલ પંપ ની સામે રિયલ ટ્રેક્ટર અંફઝલ ભાઇ