લેબરા ડોગ પપ્પી
લેબરા ડોગ મેલ ફિમેલ પપ્પી 29 દિવસના ઇમરજન્સીમાં વેચવાના મેલ કિંમત 4000 ફીમેલ 3000 તાત્કાલિક વેચવાના છે વહેલા તે પહેલા લેવા હોય તો ફોન કરો ખોટા whatsapp મેસેજ કરી ટાઇમપાસ કરવો નહીં જે ફોટા છે તે જ વસ્તુ મળશે રૂબરૂ જોવાનું વધુ આગ્રહ રાખો મા બાપ ના ફોટા પણ જોવા મળશે કિંમત ફિક્સ ખોટો શરમવશો નહિ કિંમત વ્યાજબી જ રાખી છે
...વધુ વાંચો
Devraj Bhai Ravaliya