Sanket Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અશ્વ શક્તિ નું રોટવેટર વેચવા નું છે,36 બ્લેડ છે 5 ફૂટ નું છે
સારા મા સારી સ્થિતિમાં છે ટૂંકી ખેતી માં ચલાવેલુ છે
બેરિંગ અને બ્લેડ પણ બેસ્ટ છે ચાલેલું ઓછું છે.....