Rajesh Bhai Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
રોટવિલર મેલ ના સાટા મા વસેરી લેવા ની સે
અથવા ઘોડી પણ હાલે
મેલ મા બધી જવાબ દારી થી દેવાનો સે
ઓરીજનલ રોટવિલર પંજાબ બીડ સે
બધી વેકસીન આપેલી સે
મેલ મીટિંગ પણ કરે સે
નાની 5 6 મહીના ની વસેરી હોય તો પણ સાલે
મેલ સાવ સોજો સે વસ્તુ ઓરીજનલ સે