Dharmesh Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
યોગીરાજ ની બળદ ની ઑરની વેચવાની છે
માંડવી , સોયાબીન , ખાતર બધુજ એક જ ચકર માં ચાલે
માંડવી , સોયાબીન , ખાતર ગમે એ વાવવું હોય તો ચકર બદલવા ના પડે
ગરેડો આગળ આવે
ઓછી વાપરેલી છે
શિંગડા વાળું ટ્રેક્ટર લીધું એટલે વેચવાની છે
ઓરની માં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી