યુવરાજ વેચવાનું છે જે જે 2014 નું મ
યુવરાજ વેચવાનો છે જે 215 છે જે 2014 નું મોડલ છે સારામાં સારું ટ્રેક્ટર કોઈપણ જાતનો કોર્ટ નહીં તેની કિંમત રાખેલી છે 1,40,000 બીજું ટ્રેક્ટર છે યુવરાજ તે પણ 14 15 નું મોડલ છે તેની કિંમત પણ રાખેલ છે ₹1,40,000 કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે
...વધુ વાંચો
જયદેવસિંહ જાડેજા