ઓરીજનલ ગીર કાબરી ઓડકી
ઓરીજનલ ગીર કાબરી ઓડકી, સાડાત્રણ વરસની છે, તા. 16/12/2024 ના રોજ કાના લિલડા ખૂંટ નું બીજદાન કરાવેલ છે, સાડા ત્રણ મહિના ગાભણી છે, ચેક કરાવી લીધેલ છે, વેચવાની છે. મું. ફાચરીયા, તા. ધારી, જી. અમરેલી.
મો. 8140726024/9427426024
...વધુ વાંચો
Rajeshbhai Acharya