Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગીર ગાય વેચવાની છે.
Maheshbhai Rajani
Feb 23 '25 12:52 PM
ગીર ગાય વેચવાની છે.
Maheshbhai Rajani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર નવમો મહિનો. આ નંબર માં ફોન કરવો. રમેશભાઈ પીપળીયા. 9724401309
₹ 75000
સ્થળ : સમઢીયાળા,મેંદરડા,જુનાગઢ
View All
ગીર ગાય અને 2.5 વર્ષ ની હોડકી
ગીર ગાય વેચવાની છે 45000 પહેલુવેતર વિયાહેલ એક મહિનો થયો નીચે વાછડો છે હોડકી અઢી વર્ષની છે 20000 બીજ દાન ની છે માં નું દૂધ 8 લીટર છે
...વધુ વાંચો
Pintu Dayabhai Patel
ગીર ગાય વેચવાની છે
9 મહીના ગાભની છે ગયા વખતે5.5લીટર દૂધ હતી
...વધુ વાંચો
Ghanshyambhai Vaghasiya
ગાય વેચવાની છે
એસબ ગાય છે. ત્રીજું વેતર છે. 10 દિવસ ની અંદર વાણે એમ છે. રામસીંગ ભાઈ વાળા -9228216856 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
પ્રવીણસિંહ રાજપૂત
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે દેશી કાબરી બિજુ વેતર નિશે વાચડો દુધ સવારે 4 લિટર સાંજે ત્રણ લીટર સાવ સોજી બધી જવાબદારી
...વધુ વાંચો
ભાભલુભાઈ વાલા
ગાય
ગાય
...વધુ વાંચો
Parakram Sinh Jadeja
દેશી હોળકી વેચવનીવછૈ
દેશી હોળકી વેચવનીવછૈ પેલું વેતર વીયાણી છે તન દીવસ થીયાછે નીચે વાછળી છે ચાર લીટર દુધ છે કીમત 16 હજાર છે
...વધુ વાંચો
Amit Madam
ગાય વેશ વાની છે
8 મહિનો ગાભણ
...વધુ વાંચો
Bhola Pankaj
9081179497
વરસડા અમરેલી 9081179497..9081179497
...વધુ વાંચો
જયદીપ રાતડીયા
ગીર
મફત આપવાની છે. 2 વષૅની છે.
...વધુ વાંચો
Lakhman Karavadra
વાછડી. વેચવા. ની. છે
4. વર્ષ. ની. છે
...વધુ વાંચો
પંકજ લાલજીભાઈ કણજારીયા
ખુટ
બ્રાઝિલ બીજદાન નો સાત મહિનાનો વાછરો વેચવાનો છે ગૌશાળામાં ફ્રીમાં દેવાનો છે
...વધુ વાંચો
Abhay Muliyashiya
ગીર વાછડી વેચવાની છે
અઢી વર્ષની સાવ સોજી અસલ મુંડો
...વધુ વાંચો
Kishorbhai Kathiria
આગાયવેસવાનીછે
આગાયવેસવાનીછે પ પલીટરછે સાવસોજીછે 25દિવનીવીયાણલછે
...વધુ વાંચો
રાણા મોરી
હોડકિવેચવાનિછે
પેલું વેતર ને સાંજ સવાર માન કાઢસે વિયાવામા સુખિ થાય તિયાં નિયા દેવિ
...વધુ વાંચો
જાડેજા જનક સિંહ
ગાય વેચવા નીછે
ગાય વેચવા નીછે 2વેતર નીછે સાવ સોજી છે ફુલ જવાબદારી સોનકપીલા છે 1મહીના ની વાર છે
...વધુ વાંચો
Gopal Odich
ગાય
ગામ ઇનાજ 9624190765
...વધુ વાંચો
Divyesh Solanki
સારી ભાવનગર લાઇનનો નંદી વેચવા નો છે
સીધી ભાવનગર લાઈન ગીર નંદી વેચવા નો છે લંબાઇ ઊંચાય સારી છે બોવ સારો ધણખુટ છે ભાવનગર લાઈન નો ગીર નંદી
...વધુ વાંચો
Abhay Barariya
દેશી ગાય ૪ વેતર થયા
સાવ સોજી દેશી ગાય ૪ વેતર થયા ૧૫ થી૨૦ દીવસ ની વાર છે મો.૮૩૪૭૬૨૩૪૨૫
...વધુ વાંચો
Hitesh Rayka
ત્રીજું વેતર
એક દિવસની વ્યાજ
...વધુ વાંચો
લખમણ કટારા
જરસી ગાય
જરસી ગાય 3 લીટર દુધ સે બેય ટાયમ દોવા દયેસે
...વધુ વાંચો
Bahadur Mithapura
બે,ગાય
ગામની,બીજું,વેતર
...વધુ વાંચો
Pravin Dan Suru
gay vechvani che
5 litter dudh
...વધુ વાંચો
Shantilal Sojitra
ગીર વાછડી વેચવાની છે
નામ અમી માતા નું નામ અમી પિતાનું નામ પૃથ્વી એક વર્ષની છે
...વધુ વાંચો
Ramoliya Darshit
ગીર વાછડી દૅવાની
૧ વર્ષ ની છૅ ભાવનગર ના ખુટનીછે
...વધુ વાંચો
અજય ચોવટીયા
કાચી જુવાર નો સારો વેચવાનો છે
કાચી જુવાર નો સારો વેચવાનો છે
...વધુ વાંચો
Satish Vala
વેચવાની છે
બીજું વેતર
...વધુ વાંચો
Vijaysinh Jadeja
ગીર હોળકી
વેચવાની છે
...વધુ વાંચો
Manish Sundavadra
ગીર ક્રોસ ગાય
ગીરક્રોસ ગાય ત્રીજું વેતર, 20 દિવસ ની વિયાણેલ નીચે વાછડી, 8 લીટર દુધ, સાવ સોજી,જવાબદારીથી આપવાની છે ં રૂબરૂ જોઈ જવું.
...વધુ વાંચો
Ranjitsinh Gohil
ગાય વેચવાની છે
9 મો મહિનો ઘાભળી 8 લીટર દુધ 3વેતર
...વધુ વાંચો
Hardash Chocha
ગીર ગાય વેચવાની છે
દસ દિવસ ની કાચી ફૂલ જવાબદારી થી વેચવાની છે
...વધુ વાંચો
Nikunj Jadav
પેલું વેતર...9106978633
પેલ વેતરી હોડકી-----15..20 દિવસ કાઢશે બધી જવાબદારી ...આમાં કાલ કરવો......9106798633
...વધુ વાંચો
Jaydepsinh Jadeja
ગાય વેચવાની ચે
25 દીની વીણલ ચે
...વધુ વાંચો
Navdhan Odedara
ગીર વાછરડી આપવાની છે
મફત આપવાની છે સુખી થાય નયા
...વધુ વાંચો
કિશોરભાઈ ડાભી
2 ગાય વેચવાની છે
2 ગાય વેચવાની છે સાવ સોજી વેતર 1 અમર ગૌ શાળા માં છે સંપર્ક નંબર 9265404760
...વધુ વાંચો
વિક્રમ માલદે ખિસ્તરીયા
ગીર ખુટ વેચવાનો છે
1 વર્ષ નો છે માનું દુધ 8લીટર છે એક ટાઈમનુ
...વધુ વાંચો
Ram Odedra
ગાય
વેસવાની છે
...વધુ વાંચો
Shailesh Kangad
original gir cow
original. gir cow
...વધુ વાંચો
Shekh Batul
2 એસબ ગાય
બને એચએફ ગાય છે , બને 7 - 7 લિટર દૂધ આપે છે અને 10 થી 12 દિવાસ માં વ્યજમ છે. #(1) કિંમત- 45000 #(2) કિંમત-40000 મોબાઇલ નંબર = 7698417640, 9687123971
...વધુ વાંચો
Partap Jadav Rathod
ઓરીજનલ ગીર મૂંડો ઓડકી વેચવાની છે
ઓરીજનલ ગીર કાબરી મુંડો ઓડકી વેચવાની છે પેલું વેતર છે 20 દિવસ ની કાચી છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે પુષ્કર નો ડોઝ મુકેલ છે ટોપ ગીર બ્રીડ ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-55000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
gir vachdi che
2 varsh ni original gir vachdi che.
...વધુ વાંચો
Rajesh Khistariya
દેશી ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તાજી વ્યાણેલીછે , ત્રીજું વેતર નીચે વાછડી છે દુધ સવારે 5 સાંજે 5 લિટર દોવામા સોજી છે
...વધુ વાંચો
Sandip Bharai
આ ગીર વાંસળી વેચવાની છે
બે વર્ષની છે
...વધુ વાંચો
વીરમ ભાઈ સોદરવા
ગાય વેચવાનીછે બેયભેગીદેવાનીછે
બેયદોવાદેછેદુધખાવાદેવાનીછે સુખીથાયતો
...વધુ વાંચો
કાનભા જાડેજા
lildo vachdo saav sojo
saav sojo lildo vachdo
...વધુ વાંચો
ઉબેદ Balani
ગાયયેસેબ કોસમા વેસવાની સે
દુધ 10 થી 12
...વધુ વાંચો
જયદેવ સિસોદીયા
ગાય વેચવાની છે
વેતર 4 પાચ દીવીની કાશી
...વધુ વાંચો
Dev Ahir
ગાય વેચવાનિ. છે.
૫-૬દિવસનિ કાચી છે
...વધુ વાંચો
Atiya Odedara
ગાય
9512370725
...વધુ વાંચો
લખન નંદાણીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ