Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
વેસવાની છે
Aavado Bharwad
Feb 23 '25 01:13 AM
વેસવાની છે
Aavado Bharwad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
7984618424 આ નંબર માથે મળી જાસે માહીતી..
₹ 40
સ્થળ : કાટકોલા,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
bhes vechvani se
10 dini kachi se
...વધુ વાંચો
Nugha Bhai Ahir
આ ભેંસ વેચવાની છે
બે મહિના ની વીયાયેલ છે નીચે પાડી છે સાડા ત્રણ લિટર દુધ છે
...વધુ વાંચો
Kalpesh Bhai Vala
પાડ
વાચાવવ9081973426
...વધુ વાંચો
કટારા કટારા
ભેંસ વેચવાની છે 20 દીવસની વીયાણેલ
બીજું વેતર વીયાણી 5/5 લીટર દૂધ નીચે પાડો
...વધુ વાંચો
રણવીર મેર પરમાર
ભેંશ વેચવાની છે બીજા વેતર માં
ભેંશ વેચવાની છે બીજા વેતર માં 15 દિવસ ની કાચી સાવ સોજી 9724426926
...વધુ વાંચો
Ravi Varu
ભેંસ વેચવાની છે
15 દિવસ ની વાહનેલ 4 4 લીટર દૂધ નીસે પાડો 4 વેતર
...વધુ વાંચો
Parkas Parmar
પાડી વેચવાની છે
1 વર્ષે છે સારા વેલાની છે
...વધુ વાંચો
Uday Khuman
2 ખડેલી છે
2 ખડેલી છે લેવી હોય તો 2.5 વર્ષ ની છે કીંમત લખેલી છે લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ કીંમત માં ફેરફાર થાસે
...વધુ વાંચો
Ranjit Odedra
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે બે દાતે છે ભેસુ ફરે છે કિંમત 65હજાર
...વધુ વાંચો
રમેશ ભરવાડ
3 જુ વેતર વયની
15 દિવસ ની વ્યનાલ 5. 5. લીટર દૂધ આવે પરુ ઉપર દોવાં દેય આસર પેટ ની જવાબદારી
...વધુ વાંચો
Savdas Odedara
પાડો
પેલો વાણો કિંમત 65000
...વધુ વાંચો
નાનજીભાઈ ભારાઈ
ભેંશ
વેતર 2. જુ. દુધ 6. લીટર વિયાણલ 25 દિવસ નીચે પાડી
...વધુ વાંચો
Vijay K Sisodiya
ભેંસ
1 વેતર 4 લીટર દૂધ
...વધુ વાંચો
Bhautik Korat
વેચવાનૂ છે
3 આશર છે
...વધુ વાંચો
Tejakaran Hajane
ભેંસ વેચવા ની છે.
૧- લા વેતર ની દોયેલ છે. હાલ માં દોવા નથી દેતી. ૨- મહિના નો ગાભ છે. કિંમત:-૪૫.૦૦૦
...વધુ વાંચો
Chetan Shamala
ભેશ વેચવાની છે સાવ સોજી છે
4 લીટર દુધ 4 વેતર નીચે પાડી છે
...વધુ વાંચો
નાનુભાઈ કાગડા
આ ભેસ વેચવાની છે
આ ભેસ વેચવાની છે સાટુ હોય તો ચાલે દુધ ૭લીટર દોઢ મહિના ની વિયાણ નીચે પાડો
...વધુ વાંચો
દલસૂક માથાસૂરીયા
વેચવાની છે
અખડાયા વેચવાના છે
...વધુ વાંચો
પરેશ સુસરા
વેચવાની છે.
વેચવાની છે. દૂધ 5/5.5 નીચે પાડી 20 દિવસ ની વિયાનેલી ચોથું વેતર ભેંસ બોવ સારી છે ઘર ની ભેંસ છે કિંમત 75000 વેલા તે પેલા
...વધુ વાંચો
Mahetab Sama
પાડો વેચવા નો સે
ચાર દાતી થીયો ફુટી ગયો છે ઍક મહિનો થીયો સે
...વધુ વાંચો
Vishalbhai Joshi
પાઙો વેચવાનો છે
.....
...વધુ વાંચો
Rajshahi Bhai ગૉજીયા
પાડો ખડેલો,
પાડો ખડેલો. દાવ. પહેલા વાડા નો. શીંગ માછીયા, સાવ સોજો, દેખાવડો, મોબાઈલ 9723779489
...વધુ વાંચો
ભરતભાઈ ખુમાણ
ભેંશ. વેસવાની
વેતર. પાંચમું વિસ દિવસ નીવીયાલ. દુધ. 4
...વધુ વાંચો
અરભમ બાપોદરા
Mahina Divas Nandani
5 litre dudh
...વધુ વાંચો
Ravi Chudhasma
આ પાડો વેચવાનો છે
પેલો વાળો છે 6351859165
...વધુ વાંચો
Mamaya Charan
ભેંસ વેચવાની છે
૩ વેતર વ્યાશે સાત થી આઠ દિવસ ની કાચી છે બધી જવાબદારી
...વધુ વાંચો
Govind Chavda
ભેંસ વેચવાની
4 વેતર સવારે ને સાંજે સાડા પાંચ લિટર દૂધ 6352623292
...વધુ વાંચો
Ram Nandaniya
ભેસવેશવાનીછે
ધાભડીછેબેમનાથયા
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
भेस वेचवानी छे
3 वेतर वयासे 15दीवसनी काची छे बंधी,जवाबदारी,थी वेचवानी,छे
...વધુ વાંચો
Noghabhai Sindhiya
9924036764
ભેંસ વેચવાની છે બીજું વેતર પારુ માથે કમ્પલેટ મહિનો દિવસની વિયાણેલ પારુમાં પાડો છે ચાર ચાર લીટર બે ટાણા કમ્પલેટ સાટા દોટા ચાલશેધોવામાં સાવ સોજી સાટામાં પારેખ ભેંસ કે પાડો આલશે
...વધુ વાંચો
Ramesh Bhai Mathasuriya
આ.ભેસ.વેસવાનીસે
26દીવસ.ની.વાણેલીસે.7.5.લીટ.દૂધ.સેનીસે.પાડીસે
...વધુ વાંચો
લખન રબારી ગરચર
ભેંસ વેચવાની છે
૧ મહિના માં વ્યાંય એમ છે ભીમ ભાઈ - 9979290756 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Gautam Maru
પાડો વેચવાનો છે
pado. veshavanose. kimat. 70000
...વધુ વાંચો
Himat Mori
ભેસ વેશવાની છે
૩. વેતર ૨૦થી૨૨ દિવસ વાર છે. ઉસાય લંબાઈ પુરી જેને લેવાની ગણતરી હોય તો રૂબરૂ જોય જાવાની ની. કય મોકલવામાં નય આવે કિંમત ૧૨૦૦૦૦. વેલા એ પેલા
...વધુ વાંચો
Mauyr Ahir
ભેંશ વેચવાની છે.
ત્રણ ત્રણ લિટર દૂધ આપે બે ટાઈમ ત્રીજો મહિનો ધાભ ત્રીજું વેતર દોવામાં સોજી
...વધુ વાંચો
Natha Bhai Kuchhdiya
6351499650
2 માહીના વિયાગેલિ છે સાંજે સાડા 6 લિટર સવારે 7 લિટર દૂધ નિચે પાડો
...વધુ વાંચો
Ramesh Kagadia
મોટી કુકાવા વ
દસ દિવસની વિહાએલી પારુ મરી ગયેલુંછે દોવામાં સાવ સોજી છે દૂધ 5+૫.પાંચ સાડા પાંચ છે. જવાબદારી સાથે આપવાની છે કિંમત 90,000 રાખેલી છે
...વધુ વાંચો
મૈશરૂ પડસારીયા
9724615265
ભેંસ વેચવાની છે સાંજ સવારછે ચોથું વેતરવિયાસે 9: થી 10 લીટર દુધકરેછે
...વધુ વાંચો
Kanaksinh Jethwa
ખડેલુ
ખડેલું વેચવા નુ છે
...વધુ વાંચો
Bharat Chandera
ખડેલી વેશવાની છે
ખડેલી વેશવાની છે
...વધુ વાંચો
Hamabhai Kamliya
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે અને આ નંબર 9904845266
...વધુ વાંચો
કારાભાઈ વાઢિયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે દૂધ 4.5 લિટર છે 10 દિવસ ની વિયાણલ છે વેતર ત્રીજું છે
...વધુ વાંચો
Harish Rada
આ ભેસ વેચવાની છે
ચોથુ વેતર છે દસ દિવસ કાસી છે
...વધુ વાંચો
Dudabhai Shir
biju vetar
5 mhino sale viyay tiyare 5 litar dudha atiyare ael time dova diye sav soji badhi javabdari
...વધુ વાંચો
Nilesh Keshu Karavdara
વેચવાની છે ખડેલી
ખડેલી વેચવાની છે પહેલું વેતર છે ફુલ રૂપારી છે સાડા પાંચ છ મહિના નાનો ગાભ છે ફુલસીમાડુ છે વિડીયો સિસ્ટમ ઉપલબ્ધ નથી કિંમતમાં ફેરફાર નહીં થાય લાંબો આ નંબર પર ફોન કરવો 9898994630
...વધુ વાંચો
Pravin Gadhavi
ભેશુ
(૧) ભીલીપારેટીછે ૨/૨:૫ લીટર છે (૨) કુડલીમા ૨:૫/૩ લીટરછે બેયની કીંમત (૭૩૦૦૦) કીંમત માં ફેરફાર જાજો નહીં થાય એટલે માહીતી વાશીને ફોન કરવો ભાઈ
...વધુ વાંચો
Raj R Modhvadiya
સાળા તન મના ની વીયાણલ
પાસ પાસ લીટર દૂધ કરે પારૂ મરી ગયું પાસી પાટે ફરીગય એના 20 દીવસ થયા. સાર ટાણા દોવરાવવાની સુટ
...વધુ વાંચો
રામશી મોકરીયા
પાડો વેચવાનો છે
ફુટી ગયેલ પાડો છે વેચાવા માટે છે
...વધુ વાંચો
Harsukh Nakrani
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ