• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
કેરી વેચાણ (ઓર્...
કેરી વેચાણ (ઓર્...
કેરી વેચાણ (ઓર્...
કેરી વેચાણ (ઓર્...
કેરી વેચાણ (ઓર્...
કેરી વેચાણ (ઓર્...
  • Bharatbhai Lalakiya

  • Jan 23 '25 04:15 PM

કેરી વેચાણ (ઓર્ગેનિક)

  • Bharatbhai Lalakiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જૂનાગઢ માં 10km નજીક આવેલા અમારા બગીચા માં સંપુર્ણ ઓર્ગેનિક & પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલી કેરી વેચાણ કરવામાં આવે છે.. 100% કેમિકલ ફ્રી, કાર્બન ફ્રી, પ્રીમિયમ અને એક્સપોર્ટ ક્વોલિટી, નેચરલ ટેસ્ટ, સીઝન 2025 વેપારી મિત્રો આવકાર્ય. અમારી પાસેથી જથ્થાબંધ, તેમજ રિટેલ ખરીદી કરી શકશો, ગ્રાહક રૂબરૂ અમારા ફાર્મ હાઉસ ઉપરથી પણ ખરીદી કરી શકો છો. એડવાન્સ બુકિંગ.


સ્થળ : પાટલા,ભેસાણ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.