વેચવાની છે.
સ્પ્લેન્ડર વેચવાની છે.
ગાડી ફૂલ condition માં છે.2021 નું મોડલ છે.
આગળ પાછળ બેય ટાયર નવા છે .બેટરી નવી છે .કોઈ જાત નો ફોલ્ટ નથી.1 ઓનર ગાડી છે.
સેન્સર વારું બાઇક છે.
જોયા પછી થોડું માન રાખશું લેવા ની ઈચ્છા હોય તો.
ગાડી જુનાગઢ જોવા મળશે.
9313715054
...વધુ વાંચો
Rohit Jadav