Satish Makvana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે જાફરાબાદી ભેંસ વેચવાની છે એક બીજા વેતરમાં છે અને એક ચોથા વેતર મળશે બીજા વેતનને આગ લાગે તને નવ લીટર દોરેલું છે અને ચોથા વેતર વાળીને સાત લીટર એક ટાઈમ દોરેલું છે બંને સારી નસલની સારા વેલાની છે અને બીજા વેતરી ખડાઈ હાઈટ લંબાઈમાં બહુ ઊંચી છે