Hardas Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ ખડેલી વેચવાની છે ફેલાવેતરમાં પહેલી ખડેલી આઠમો મહિનો ગાભણ છે બીજી ઘડેલી 20 દિવસની કાશી છે ત્રીજી કડેલી દસ દિવસની કાશી છે ગામ ઝાપોદર તાલુકો વંથલી કિંમત પોતાની અલગ અલગ છે ફોન કરીને જાણી શકો છો મહેરબાની કરીને મેસેજ નહીં કરવાનો