જાલણ ભાઈ રાવલીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવાણી જૂવાર નૂ બીયારણ વેચવાનૂ છે એક વીઘામાં ડોઢ કીલો જેવી જોઈએ પશૂ ને ખવડાવવા માટે પણ બોવ સારી છે અને દૂધ મા પણ વધારો થાય ઈ જવાબદારી અને આ જૂવાર ખવડાવવા મા મીઠી આવે છે એક વાર વાવો એટલે 3 વરસ સુધી ચાલે છે.
(ગમે ત્યા કૂરીયર કરી આપસૂ)