Asalam Multani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે તાજી વ્યાય ગેલ છે દસ દિવસની સાવ સોજી છે નીચે પાડી છે અત્યારે સાડા ત્રણ થી ચાર લીટર દૂધ આવે છે ભેંસ સાવ સોજી છે ભેંસમાં કોઈ ફોલ નથી ભેંસ દોવામાં સાવ પહોંચી છે