Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગાય વેચવાની છે.
Dipakbhai Gohil
May 22 '25 12:52 PM
ગાય વેચવાની છે.
Dipakbhai Gohil ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એસ.એફ.ગાય ત્રીજું વેતર 5_6 લિટર દૂધ 15 દિવસ ની વયાએલ
₹ 40000
સ્થળ : ઉના,ગીર સોમનાથ
View All
વેચવાની છે 15 થી 20 દિવસની કાશી
દેવભૂમિ દ્વારકા ભાણવર
...વધુ વાંચો
Raju Chavda
ગાય વેચવાની છે
એક ગાય ને પહેલી વેતર બેસસે બીજી ગાય ને ત્રીજું વેતર બેસસે
...વધુ વાંચો
સરમણ કોડવારા
એસ્ફ
8 મહિનો ગાભણ 14 લીટર દૂધ ફૂલ જવાબ દારી સાવ સોજી કોઈ ફોલ્ટ ની વેસવાની ની સે ડોઝ સારો મુકેલ ફૂલ હાઈટ લંબાઈ કોલ ના કરવો રૂબરૂ જોય જવી
...વધુ વાંચો
Romit Parmar
ગાય વેચવાની છે.
૨ જુ વેતર વિયણેલ, ૩૦ દિવસ ની વિયણેલ. એક દિવસ નું ૬ લીટર , એક ટાણનું ૩ લીટર દૂધ. ફૂલ જવાબદારી. વ્યય ત્યાં સુધી દોવા દેય.
...વધુ વાંચો
Viram Bhutiya
gir vachardi lildi
gir lildi vachardi 1 varshni
...વધુ વાંચો
Mukeshkumar Toliya
વાંસડી વેચવા ની છે
ઓરિજીનલ ગીર વાસડી છે ,ભદ્રનાથ ના બીજદાન છે
...વધુ વાંચો
Pravin Chavda
આ કપીલા વાસડી આપવાની સે
આ કપીલા વાસડી આપવાની સે બે વર્ષ ની થય છે આખી કપીલા છે
...વધુ વાંચો
Raghuveer Kamaliya
ગાય વેચવાની છે
2લીડર દુધ છે
...વધુ વાંચો
Rajesh Odedara
ગાય વેચવા ની છે
વેતર 3 વ્યાસે
...વધુ વાંચો
Ashok Parmar
સુરેશભાઈ
આ ગીર વાછડી વેચવાની છે ઓરીજનલ ગીર છે ભાવથી વેચવાની છે જેને લેવી હોય તે જ ફોન કરે
...વધુ વાંચો
Suras Gida
ઞાયકાકરેશી
ત્રિજુવેતરદસલીટરદુધ
...વધુ વાંચો
કીશોરભાઈ એલ ધનાણી
ગીર ગાય
5 મહિના ગાભની 2 જુ વેતર. પેલે વેતર 6+ દૂધ હતું એક ટાઇમ નું. લીલડા ખૂટ થી ગાભણ
...વધુ વાંચો
Priyank Kothadiya
ગિર ક્રોસ ગાય વેચવાની છે
ગિર ક્રોસ ગાય આપવાની છે સારી જાત વાળી છે પંદર દીવસ થયા વ્યાની તેનાં ત્રીજું વેતર દુધ ૫ લિટર નીચે વાસડો સાવ સોજી છે ગાય ની કેપીસીટી ૭.૫ થી ૮.૦ લીટર કરસે
...વધુ વાંચો
Mahendar Sisodiya
આગાય વેચવાની છે
ગામ ખલીપુર જીલ્લો જુનાગઢ દુધ ચાર સારા ચાર દુધ સાત મહિના નો ગાભ સાવ સોજી ફુલ જવાબદારી
...વધુ વાંચો
Varjang Hun
3 ગાય
2 વોડકા 1 ગાય 2litar dudha 1 મહિનાની ગાભણી બધી ભેગી દેવાની છેઃ મફત દેવાની છેઃ સારી સાસવે એવાજ ફોન કરે કોઈ લૂખાને નથી આપવાની લેવી હોય એજ ફોન કરે રૂબરૂ જોય જવી ફોટા મોકલ વામાં નય આવે
...વધુ વાંચો
Rames Pargi
બે ગાયૂ વેચવાની છે
ગાય વેચવાની છે 3 વેતર 15 દિવસની કાચી 25000 બધી જવાબદારીથી દેવાની છે સાટામા ભેંશ ચાલે
...વધુ વાંચો
હાર્દિક છેલાણા
ગીર ગાય વેચવા ની છે લીલઙી
લીલઙી ગાય છે ૩ વેતર વીયાણી છે ૫ લીટર દૂધ છે ૭ દીવસ થયાં વીયાણી ને નીચે વાછઙો છે લેવી હોય તેજ ફોન કરે
...વધુ વાંચો
Rakesh Nandaniya
gay vechavani che
taji viyal che 5.5 litre dhudh aave che sata pan karshu gay/bhesh hale khota message no karva
...વધુ વાંચો
Ajit Zapda
ગાય વેચવાની છે
ત્રીજું વેતર ગાય વેચવાની છે એક મહિનાની વાર છે વિયાવાની
...વધુ વાંચો
Yogendrasinh Jadeja
gay vechva ni che
8 litre dudh se 3 vedar bhatijavabdari 8160285956
...વધુ વાંચો
Sodha Avirajsinh
દેશી ગાય
3.5 દૂધ 1 ટાઈમેનું 2,5મહિનાની વ્યણેલ નીચે વાછડી ખૂટે થયેલી સાવ સોજી 6e ભાવ મા આપી દેવાની 6e
...વધુ વાંચો
Vipul Sankhat
ગાય
10 દિવસ ની વાર સે વિહાવામા 3 જુ વેતર 2y વેતર માં વાસડી આવેલ છે કલર લાલ 6355389630
...વધુ વાંચો
Jitesh Memakiya
ગાય વેચવાની છે
વેણેલી છે દો એ સાવ સોજી
...વધુ વાંચો
Jay Vachhraj
gay vedvani se
6 mahino gabhni 5 litar dudh
...વધુ વાંચો
Vipul Parmar
ગાય વેસવાની છે
બીજુ વેતર સે 10 ની કાચી સે પેલા વેતર 11 લિટર દૂધ હતું ઊંચાઈ લંબાઈ પૂરી છે.
...વધુ વાંચો
Kano Sarsiya
જુનાગઢ
જુનાગઢ
...વધુ વાંચો
Vank Divyesh
ગીર ઓરીજલ કુઢી
કુઢી ગીર ગાય વેચવા ની છે 6ઠો મહીનો સાલુ છે દોવા મા સોજી છે
...વધુ વાંચો
Varsur Bhavin
ગાય વેચવાની છે
સોજી છે બે મહીના થયા છે દૂધ અઢી લિટર નીચે વછરડો
...વધુ વાંચો
Vanraj Dodiya
ગાય વેચવાની છે
છ મહિના ઘાભની છે
...વધુ વાંચો
ઋતુરાજ પરમાર
gir gay veshvani
gay veshvani se 2vetar viyase 1vetar ma 7.5litar dhudh hatu bey tana ful javabdari thi devani se 9mahina ghabhni se
...વધુ વાંચો
Kamlesh Solanki
વાચડો વેચવાનો છે
8780713415
...વધુ વાંચો
Bhavesh Parmar
ગાય વેંચવા ની છે દેસી છે
પંદર થી વીસ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
કૈલાશ આહિર
ગાયવેશવાનીછે
ગાભણીછેબીજુવેતરવીસદીવસનીકાસીછે
...વધુ વાંચો
જગદીશ કાટોડીયા
ગાય વેચવાની છે
દેશી ગાય આપવાની છે વ્યાણી તેના ૪૦ દિવસ થયા 5-6 લિટર દૂધ છે વાછરડું મરી ગયેલ છે.
...વધુ વાંચો
Sudhir Chavada
ગાય વેસવા ની સે
10દિવસ ની વાર સે
...વધુ વાંચો
Aniruddh Kathi
ગાયવેશવાનીછે
ગાભણીછેબીજુવેતરવીસદીવસનીકાસીછે
...વધુ વાંચો
જગદીશ કાટોડીયા
ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે 4,5લીડર દુધ સે બની ભેંસ છે દોવામા સાવ સોજી છે નીચે પાડી છે
...વધુ વાંચો
સદિપ સિહ જાડેજા
ગાય વેંચવાની છે.
કાબરી ગાય છે.6 મહિના ની ગાભની છે. લેવા માટે 9624498298 માં ફોન કરવો.
...વધુ વાંચો
Varjangbhai Karangiya
gir cross ઉંચાઇ લંબાઈ ફુલ
3 મહિના ની વિહાલ 6+6 દુધ સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
Shyam Mevada
ગાય
ગાય સારી છે. ગાય બીજુ વેતર છે ગાય હોજિસે
...વધુ વાંચો
Nayanbhai Vaghasiya
ગાય વેચવાની સૅ
ગાય પાળવા દેવાની સે બિજદાન મુકાવૅલ 2 મહીના થયા
...વધુ વાંચો
જય વછરાજ
વાશળી
વેશવાનિછે
...વધુ વાંચો
હરેશ બાખલખિયા
ગાય
મફત દેવાની છે
...વધુ વાંચો
Jadav Karubhai Jadav
શીર્ષક
એસ એફ ગાય વેચવાની છે કિંમત 32000 પાંચ લિટર દૂધ છે ચાર મહિના થયા છે વ્યાણી વાસરુ નથી
...વધુ વાંચો
Jaytabhai Sisodiya
હોડકી પેલા વેતરની વેચવા ની છે
9924050854
...વધુ વાંચો
દેવા ભાઇ મોરી
gay vechvani che
gir gay che sav sojigay che 2 vetar vihani che taji vihayel che 5 thi 6 Lt dudh che niche vachjo che Levi hoy ton phonkarvo
...વધુ વાંચો
Abhishek Gohil
ગામ ધોરાજી
કાય દેવાની છે એક ટાઈમ નું સો સો લિટર દૂધ આવતું કાપેલા છે ગાય લેવાની છે કોઈ પાસે લેવાની હોય તો કેજો આપણા હાથમાં આવે આપણે હાલે
...વધુ વાંચો
જયેશભાઇ ઉલવા
9725581914 આમાં ફોન કરવો
10 દિવસ ની કાશી છે ગીર ગાય 3જુ વેતર ગયા વેતર માં 7 lt દૂધ આવતું સાવ સોજી 9725581914 નિલેશ ભાઈ ઢોલા આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
આહિર હરેશ જોગલ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ