Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંસ વેચવાની છે
Chauhan Jayraj
Apr 22 '25 10:47 AM
ભેંસ વેચવાની છે
Chauhan Jayraj ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 વેતર
₹ 80000
સ્થળ : આંબરડી,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
ભેસવેચવાનિ૧૦૫૦૦
#૮# લીટરહતુ#૧# દીવસનીકાચી સાવસોજિ ગરમીઆચરનીજવાબદારી નો દલાલઘરનીછેબધીઈ જવાબદારી અને છે ભેસછેઅએટલે વેચવીપદે
...વધુ વાંચો
Haji Kasam Dal
ગાભણ ખડેલી વેચવાની છે.
ખડેલી વેચવાની છે. ગાભણ છે. 5 મો મહીનો પુરો થવા આઈવો છે. ચેક કરાવાની છુટ ઉચાઇ લંબાઈ પુરી છે.
...વધુ વાંચો
Sidu Gadhavi
ભેશ
આઠમો મહીનો ઘાભ
...વધુ વાંચો
Ahir Malde
ભેંસ વેચવાની છે
8 મો મહિનો થઇ ગયો 4થુ વેંતર ની છે
...વધુ વાંચો
Minsi Bhai Ahir
ખડેલી વેચવાની છે
બે મહિનાની ફરી ગઈ છે ભાવમાં ફેરફાર થશે નહીં કિંમત 38000 ફરી ગઈ એની તારીખ નો પણ ફોટો મોકલેલ છે
...વધુ વાંચો
પ્રયાસ પ્રિયાસ
જુવાર ની ચાર વેચવાની છે
એક પૂરો 30 ત્રીસ રૂપિયા છે
...વધુ વાંચો
Kara Godhaniya
ભેંસ વેચવાની છે
સાત મહિના ની ગાભાણી
...વધુ વાંચો
Divyesh Movar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 15 દીવસ ની કાસી છે આગલા વેતરણમાં 7.5 8 લીટર દૂધ હતુ
...વધુ વાંચો
Harshukh Jadariya
ભેસપેલુવેતર ખડેલી૭મહીના
ભેસપેલુવેતર ખડેલી૭મહીના
...વધુ વાંચો
રાણાભાઇ કંડોરિયા
મગફળી નો ભુકો
મગફળી નો પાલો જી 20 મગફળી છે વીઘા13
...વધુ વાંચો
Keval Nanera
2ju vetar
15 di ni kachi
...વધુ વાંચો
Jeeva Pindariya
પેલા વેતર નીખડેલીછે સાતમહીનાની
વિયાણીલીછે અઢી થી તનલીટર દૂધ દૂધ છે એકટાયમ દોવાદીયે પાછી દોઢમહીનાની ઘાભણી છે સાવસોજુ છે કીમત 75 હજાર સાટામા ભેંશ હાલે ચાર પાંચ લીટર વારી હોય તો ચાલે
...વધુ વાંચો
Rafik Kanteliya
ભેશ વેચવાની છે.
તન તન બેય. ટાઇમ દુધ. પારૂમરીગયુ. પાંચ મહીના વયાગલ
...વધુ વાંચો
Ram Rabari
એકભુસ૧૫વારશં,,,,,૨બીજીભેશ,,૨૦વારશ
૯૭૧૨૭૪૦૫૭૦
...વધુ વાંચો
પારસ વારોતરીયા
વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Samir Ghugha
rahul Rabari
બીજું વેતર બે ત્રણ દિવસ ની વાર સે 9328761347
...વધુ વાંચો
Rahul Rabari
ભેંસ વેચવાની છે
ચાર મહિનાનું ગાભ બીજું વેતર
...વધુ વાંચો
Yogiraj Kathi Vala
આ ભેંસ વેચવાની સાટા માં ભેંસ પણ સાલ
આ ભેંસ વેચવાની છે બીજું વેતર છે વીસ દિવસ ની કાસી છે સાટા ભેંસ અથવા દાવ પોડો સાલછે
...વધુ વાંચો
Kanu Vaghela
pado vesvano se
be date se original jafrabadi se
...વધુ વાંચો
નોઘણ પરમાર
બીજૂવેતર. બે મહીનાની. કાચી
ઊચાઈ. લબાઈ. પૂરી. ગયા વેતર. 8દૂધહતુ
...વધુ વાંચો
પરેશ આહીર
,,,,,,7698141535
નાંદરખા.
...વધુ વાંચો
Belim Aslam Khan
પાડો
પાડો 2 વર્ષ 10 મયનાનો કિંમત માં નોર્મલ ફેરફાર થશે
...વધુ વાંચો
Bharay Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૬ મહનાની ગાભણ છે ૯૫૧૦૬૯૫૦૨૨
...વધુ વાંચો
Naresh Vaghela
વાઢવાળી જુવાર નુ બી વેચવાનુ છે
વાઢવાળી વાઢવાળી જુવાર નુ બી વેચવાનુ છે એકવાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે પસુ ને ખવામા મીઠી દુધ મા વધારો થાય છે વધારો હોય તો સુકવણી પણ કરી શકાય છે ગમે ત્યાં કુરીયર દ્વારા બી મોકલી આપીસુ એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર કરવામાં
...વધુ વાંચો
Jalan Ravaliya
ખડેલી વેચવાની છે
7 મહીનાનો ગાભ છે ફૂલ જવાબદારી થી દેવાની છે કીમત 95 લેવા વારા જ ફોન કરજો
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
પાડો વેચવાનો છે
વરસ દિવસ નો પાડો ગુજરાત જુનાગઢ
...વધુ વાંચો
અરજનભાઈ નાગસ
અમરાપર જામજોધપુર તાલુકો
પાંચ પાડા વેચવાના છે ભૂરા
...વધુ વાંચો
Uka Bha Vaghela
2.ભેસ.વેચવાની.છે
1.ભૂરી.ભેસ.20..દીવસ.ની.વીયાવાને.વાર.છે.પેટ.આચર.ની.ટોટલ જવાબ.દારી.થી.વેચવા.ની.છે.કીમત.80 2.ભેશ..તાજી.વીયાનેલી.છે.5.થી.6.લી.દુધ.છે.દોવામા.સાવ. સોજી.છે..કીમત.70
...વધુ વાંચો
Balubhai Gadhavi
જાફરાબાદી ખડેલી
4 દાંતે,,,4.6 વરસની ખાલી છે
...વધુ વાંચો
જયદીપ બાભવા
આ ભેંસ વેસવા ની પાસ લીટર દૂધ સે
5 મયના ની વીયાણલ સે ને લેવી હોય તેજ ફોન કરે ફોટા કે વીડિયો મોકલવા મા નય આવે
...વધુ વાંચો
Rajashi Odedara
ભેશ
૨ મહીનાની ઘાભ
...વધુ વાંચો
Imran Ghavda
ભેંસ
ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી છે 20 દિવસ ની કાચી છે આગલા વેતર 9 લીટર દૂધ
...વધુ વાંચો
Paresh Vansh
vesvani che
ભેંસ વેચવાની છે ત્રણ ત્રણ લિટર દૂધ બે ટાઈમ પારે ટી છે કિંમત 70,000 કોન્ટેક નંબર 6353487362
...વધુ વાંચો
Jayandra Vala
પાડી
પાડી
...વધુ વાંચો
Mamadkhan Belim
ધોરો પાડો વેચવાનો છે
આખો ભુરો છે ખરી પણ ધોરી છે આંખ પણ ધોરી છે
...વધુ વાંચો
Mahesh Kagada
PADO..
PADO.RS.33000
...વધુ વાંચો
Sabbir Chorvada
ભેંસુ વેચવાની છે
પેલા વેતર ના ત્રણ ખડેલા વેચવાના છે.બવ જ પણ વજન વારા છે(.એક નો ગાભ છે જેને સાત પુરા થય ગયા .). ( બીજી ને છઠ્ઠો હાલે) ( ત્રીજી ને પાંચ પુરા થયા) ભેંસ પ્રમાણે ભાવે થી વેચવાની છે., મન માં બેસે તૌ ફોન કરવા , ..
...વધુ વાંચો
Hamir Ahir
7698141535
Abadi se andar ki Mangrol Ni Baju mein Mangrol Ni Baju Mein andar audio Jyoti ko koi Neta bhai na number nahin khaya main contact kar do7698141535
...વધુ વાંચો
Samirkhan Belim
રાહુલ ભાઈ
ભેશવેશવાનીશે,પેલું વેતર,20થી25,દીનીવાર
...વધુ વાંચો
Rahul Bhai Khabhla
Jafrabadi bhesh orijanal
jafrabadi bhesh 5thi6 divash ni kachi 13liter dudh fuljavabdari ghar gharav se kimat ma fer far nahi thay
...વધુ વાંચો
Jesha Kamaliya
ભેંસ વેચવાની છે
બીજું હવેતર વિહાહે. 20 દિવસની કાચી
...વધુ વાંચો
Niru Bhai Vala
પાડો વેસવા નો છે બે દાતે છે
એક દમ સોજો છે સાટા ડોઢા સાલે
...વધુ વાંચો
વજસી ભાઈ ગોજીયા
besa
1 vetar 20 25 divasani vihaneli 6 6litar Dutha 6
...વધુ વાંચો
Arjun Bariya
ભેંશ વેચવાનીછે
ભેંશ વેચવાની છે દોવાદીયે 4, થી5લીટર દુધાઆવે
...વધુ વાંચો
રામદેભાઇ ગોજીયા
પાડો
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Yusuf Gameti
પાડી લેવાનિ છે
સારી પાડી લેવાનિ છે કોઈ પાસે હોય તો આ નબર ફોટા વિડિયો મોકલો
...વધુ વાંચો
Uday Pithiya
vechvanu se
thalu se
...વધુ વાંચો
रमेश परमार
આ ભેંસ વેચવાની છે
બીજુ વેતર છે બેય ટામ પાંચ પાંચ લિટર દૂધ છે બે મહિનાની વાણીગલ છે નીચે પાડી છે
...વધુ વાંચો
Rajavir Buda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ