• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
કપાસ બિયારણ
કપાસ બિયારણ
  • Hardik Lalkiya

  • Apr 22 '24 03:41 PM

કપાસ બિયારણ

  • Hardik Lalkiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

વિશ્વાસ છે ને.... ગુણવત્તા સભર અને ઉત્પાદન ભરપૂર ➡️ ધમાકા • ચુસીયા સામે પ્રતિકારક જાત • ઉભડો છોડ • આછી રૂંવાટી વાળું પાન • એક થી બે મોનોપોડીયા • ઉંડા ખીલામુળ ધરાવતી જાત • મોટા કપાસીયા અને વજનદાર કપાસ ➡️ શાહુકાર ચુસીયા સામે પ્રતિકારક જાત • આછી રૂંવાટી વાળું પાન • બે થી ત્રણ મોનોપોડીયા • ઉંડા ખીલામુળ ધરાવતી જાત • ગરમી સામે સહનશીલ જાત • ગરમી સામે સહનશીલ જાત • કપાસ વિણવામાં સરળ ➡️ શહેનશાહ • ચુસીયા સામે પ્રતિકારક જાત • આછી રૂંવાટી વાળું પાન • જીંડવાનુ વજન 6 થી 6.5 ગ્રામ • ચાર થી પાંચ મોનોપોડીયા • ઉંડા ખીલામુળ ધરાવતી જાત • ગરમી સામે સહનશીલ જાત • વજનદાર કપાસ વધુ માહિતી માટે સંપર્ક કરો : 8320622539


સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.