Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
bhes vechvani che
Sumat Ahir
Mar 22 '25 08:34 PM
bhes vechvani che
Sumat Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 ju vetar viyani 12 di di thiya 4 litar dudh che padi upar dova diye che.
₹ 60000
સ્થળ : મહાદેવીયા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
9081179497
5 ગાભણછે
...વધુ વાંચો
જયદીપ રાતડીયા
ભેંશ
આ ભેંશ વેચવાની છે પેલું વેતર છે, 3 લીટર દૂધ છે, નીસે પાડી છે 2 મહિના જેવું થયું છે. વીયાણે...સામે સારી ગાય હોય તો સાલે... મો.7359250232 મો.9723978095
...વધુ વાંચો
Kailash Bhai Bhaliya
bhesh vesh vani she
vetar3 9 litar dudha 10 divash ni kashi
...વધુ વાંચો
Nathu Modedara
પાડો
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Vijay Rathod
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વિયાણી નીચે પાડી છે પારુ ઉપર દોવા ની તન દિવસ ની વિયાણેલી છે ફુલ જવાબદારી થી આપવા ની છે
...વધુ વાંચો
Dhaval Ahir
ભૂરી ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર....પાંચ લીટર દૂધ નીચે પાડો....
...વધુ વાંચો
Maldhari Maldhari
પાડી
પાડી વેચવાની છે
...વધુ વાંચો
Kishan Rayaka
પેલા વેતર નિ ખડેલી વેચવાની છે
જાફરાબાદી ખડેલી 6 મહિના ની ગાભણી
...વધુ વાંચો
Chirag Vegda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ઘાભણી છે 5 મયનાની સેક કરવાની સુટ
...વધુ વાંચો
Hardik Karavadara
ભેંસ વેચવાની છે
3 3 લીટર દૂધ 3 જૂ વેતર 15 દિવસ ની વાહનેલ પાડી મરી ગય
...વધુ વાંચો
Parkas Parmar
આ ભેંસ વેચવાની છે
20 દીની વિયાએલી પાંચ લીટર દુધ નીચે પાડી
...વધુ વાંચો
Samir Savant
આ.બંનિ.ખડાય.વેશવાનિછે
વેતર.બિજુ..ગાભણછે એક.મહીનાનિ.વારછે ખડાય.બોવસારિછે કાઇ.ફોડનથી.જવાબ.દારિથી.દેવાનિછે ગામ.ગીદડીયાનેશ.સાસણગીર.તાલુકો.તાલાળાગીર
...વધુ વાંચો
અરજનભાઇ રાળા
પાઠો
પાઠો વેચવાનો છે અઢી તન વરોનો છે
...વધુ વાંચો
Hiren Shamla
ભેસ
પેલુવેતર.ટોટલજવાબદારી.6મયના.વિડયાકેફોટાનથી.
...વધુ વાંચો
હરેશ રબારી
ભેંસ વેચવાની છે
ભેંશ વેચવાની છે.એક મહિનાની કાચી છે.મો .9023682972
...વધુ વાંચો
Arjun Bharai
ભેસ
સાજે 4લીટર સવારે 5 લીટર દેવામા સાવ સોજી
...વધુ વાંચો
Shahnavaz Ghugha
magotu vechva nu che
magotu
...વધુ વાંચો
Raju Gorana
પાડો
65000
...વધુ વાંચો
પોલા કોડીયાતર
આ ખડલી વેચવાની છે
દોઢ મહિના પછી વ્યાસે જેને પણ લેવી હોય એ ફોન કરજો મેસેજ ના કરતા
...વધુ વાંચો
Bhikhabhai Vacha
વેચવાની છે
૮ થી ૧૦ દિવસ ની વાર સે ___નગાભાઈ ભાટિયા 9978039895
...વધુ વાંચો
નિરવ ભાટીયા
ભેંસ વેચવાની છે
દૂધ 12 લીટર છે પાંચ છ દિવસની કાચી મો9725233111
...વધુ વાંચો
સંજય કાગડા
પાડો
પાડો વેચવાનો છે જાફરાબાદી છે 4.5વરસ નો છે 6353052557
...વધુ વાંચો
Vishal Rabari
ભેંસ વેચવાની છે
એક ટાઈમનું 12. 12. લિટર દૂધ પાંચ દિવસની કાશી લંબાઈ ઊંચાઈ પુરી બધી જવાબદારી વિડીયા તો ફોટા મોકલો રૂબરૂ જોવા આવવાનું થાય
...વધુ વાંચો
Ranhajit Navab Sisodiya
ખડેલા લેવા છે.
ઠાલા ખડેલા લેવા છે. ૩ વર્ષ ની આસપાસ ના દ્રારકા કે જામનગર જિલ્લામાં હોય તો કે જો. ૨ ૩ ખડેલા લેવા છે. ફોટા વીડિયો સાથે કીમત મોકલવા વીનંતી.
...વધુ વાંચો
Sidu Gadhavi
પાડો બીજા વાળા નો
પાડા ના સાટા કરવાના છે ભેસ પાડો ખરેલુ હાટાકરવાના છે
...વધુ વાંચો
હસમુખ સોલંકી
પાડો
પાડો વેચવા નો સે આ નંબર મા ફોન કરવો 7984307151
...વધુ વાંચો
Bharat Odedara
pado vesvano se
milan varu village mandva mobil number 9081683214
...વધુ વાંચો
Milan Varu
ભેસવેચવાની છે
5 મહીનાની ગાભણસે સાટા પણ ચાલે બીજુ વેતરસે 6355652425
...વધુ વાંચો
જેસીંગ ભાઇ હેરભા
ભેંસ.વેચવાની.છે.
ભેંસ.1.મહીના.ની.વીયાનેલી.છે.નીચે.પાડી.છે.5થી6.લી.દૃધ.છે..દોયે.સાવ.સોજી.છે...ટોટલ.જવાબ.દારી.થી.વેચવાની.છે
...વધુ વાંચો
Balubhai Gadhavi
ભેસ વેચવાની છે એક ભેસ ને દોઢમયનો
થીયો વીયાયેલી છે એમાં દુઘ સવારે સાજે છ થી સાતલીડરછે બીજી ભેસ ગાભણીછે એક ડાઈમદોવાદીયેછે સાતમોમયનોહાલેછેએકડાઈમદોવાદીયેછે બેય ભેસ ખાણમાથેદોવાદીયછે બધી જવાબદારી
...વધુ વાંચો
Sanjaysinh Jadeja
પાડી લેવાની છે.
સારા વેલાની અઢી થી ત્રણ વર્ષની પાડી જો ઢસાની આજુ બાજુ હોય તો કોલ અથવા મેસેજ કરવો.
...વધુ વાંચો
Parmar Rameshbhai
ભેંસ વેચવાની છે
ભેંશ વેચવાની જાફરાબાદી છે
...વધુ વાંચો
Vishal Modhwadiya
એક પાડી વેચવાની છે દસ મહિના ની
છે તેની માનું દુધ સાત લિટર છે
...વધુ વાંચો
કરસન લાખા કુછડીયા
લીલી મકાઈનું ચારોવેચવાનૂછે
પાંચ #૫# વિઘાનુછેઅએક કિઇયાનિલબાઇ#૩૦૦# ફૂટ#૪૦# કીયારાછેઉચાઇ#૫# ફૂટછે.મણનુભાવ#૫૦# કીયારાનૂભાવ#૩૦૦૦# લીલોકજારજેઉછેવેલાઇપેલાગવસાડાસાટજોતૂહોઇતોસમજીનેલેસૂ#૨૦૦# કમ
...વધુ વાંચો
Haji Kasam Dal
ખડેલિ વેશવાની છે
ફોટો વિડીયો મોકલવાં માં નય આવે રૂબરું જોય જાવી કિંમત ફિક્સ સે
...વધુ વાંચો
Uday Pithiya
ભેંસ વેચવાની છે
બીજું વેતર વિયાવાની છે દસ દિવસ ની વાર છે બધી જવાબદારી થીં દેવાની છે
...વધુ વાંચો
Arjun Dodiya
niche saasu ji ke
niche saasu ji ke
...વધુ વાંચો
Hamir Jumma
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે અને સાટા પણ કરવાના છે સાટામાં સાટા માં સાટામાં ગાભણી ખડેલી કે ભેંસ હોય તોય ચાલે બધી જવાબદારી થી આપવાની છે હાલમાં સાડા પાંચ છ લીટર જેવું દૂધ આવે છે 22 દિવસની વિહાણેલી છે પાડો મરી ગયો છે બવામાં સાવ સજી છે 6353277557
...વધુ વાંચો
Dhuraj Jadeja
ભેસ
વેચવાની છે બીજુ વેતર પેલા વેતર માં સાત લીટર દૂધ હતું બીજુ વીયાસે દસ દીવસ ની વાર છે કીમત એકલાખ પચાસ હજાર
...વધુ વાંચો
Bhagirathsin Jadeja
બે ભેંસ વેચવાની છે
એક પેલા વેતર દૂધ ચાર ચાર લીટર મહિનાની viyanel નીચે પાડો કિંમત65000 બીજી ત્રીજો વેતર દૂધ ચાર સાડા ચાર લીટર દોઢ મહિનાની viyanel નીચે પાડો કિંમત 55000 સામે paret ભેસ હાલે કિયાસે જેને લેવી હોય તો જ ફોન કરવો વિનંતી
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi
વેચવાનાછે
પાડો પેલા વાળા નો ફુલજવાબદારી સાવ સોજો ઉચાય લબાઈ પુરી .સાટા મા મોટો પાડો હાલે ખડેલું ચાર વર્ષનું છે પાડા ની કીમત 70 હજાર ખડેલા ની કીમત 40 હજાર
...વધુ વાંચો
મેરામણ બારીયા
અમિત રાઠોડ
બે ખડેલા વેચવાના છે
...વધુ વાંચો
Amit Rathod
અલ્તાફ
ભેંસ વેચવાની છે મહિના દીની કાચી બીજું વેતર 7069433228
...વધુ વાંચો
Karim Gaj
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બિજુ વેતર અને ત્રણ આચરિ છે 6મહિના ની ગાભણિ છે અને સાટા માં ભેંશ ચાલે
...વધુ વાંચો
ધવલ કાબરીયા
ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર ગાભણી છે ભેંસને 15 થી 20 દિવસની વાર છે વિયાવવાની વિયાય એટલે 09:00 થી 10 લીટર પુરુ દૂધ છે દેશી ભેંસ છે ઊંચા લંબાઈમાં પણ પૂરી છે ફુલ જવાબદારી રાખીને આપવાની છે.
...વધુ વાંચો
રાજુ વાઘેલા
ભેસ વેચવાની છે
બિજુ વેતર વયાવાની છે
...વધુ વાંચો
Divyesh Vavnotiya
ખડેલી વેચવાની છે
4 દાતે 8 મહીનાનો ગાભ ઉસાય લબાઈ પૂરી કીમત 95000
...વધુ વાંચો
સાજણ ભાઈ ડાંગર
ભેંસ વેચવાની સે
7 મયના ગાભણી સે બધી જવાબદારી પેલાવેતર મા ખડાય છે ખોટા ફોન કે મેસેજ કરવો નય લેવી હોય તો જ કરવો
...વધુ વાંચો
Viraj Darbar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ