ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે અને સાટા પણ કરવાના છે સાટામાં સાટા માં સાટામાં ગાભણી ખડેલી કે ભેંસ હોય તોય ચાલે બધી જવાબદારી થી આપવાની છે હાલમાં સાડા પાંચ છ લીટર જેવું દૂધ આવે છે 22 દિવસની વિહાણેલી છે પાડો મરી ગયો છે બવામાં સાવ સજી છે 6353277557
...વધુ વાંચો
Dhuraj Jadeja