Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
khaleli vesvani se
Abhay Sabhad
Mar 22 '25 05:52 PM
khaleli vesvani se
Abhay Sabhad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
khaleli vesvani che 1 mahina thi vadhu jevu thayu fari anu atle ghabhan se tem janine na levi solhvat kari ne kav su
₹ 50000
સ્થળ : ચીખલોદ્રા,માણાવદર,જુનાગઢ
View All
વેતર બીજુ છે
બે દીવસ ની કાચી છે
...વધુ વાંચો
Bhimshi Chavda
ભેશ છઠૂ વેતર દશ દિવસ ની કાશી
આઠ લીટર ઉપર દૂધ છે પેટ આશર ની ફૂલ જવાબદારી આ નંબર મા ફોન કરવો 9925791034 ગોવિંદભાઈ
...વધુ વાંચો
Nathu Karabhai Pindariya
ખરેલી વેચવાની છે છ મહિનાનો ભાગ
્
...વધુ વાંચો
Akash Vaghela
ભેંસ વેચવાની છે
બે બે લીટર દુધ બેયટામ
...વધુ વાંચો
Mehul Sisodiya
ખડાઈ છે ૪ વર્ષ ની
દોઢ મહિનો ગાભની છે જાફરાબાદી ખડેલું
...વધુ વાંચો
Ajay Parmar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર સાવ સોજી દુધ 3લીટર 5 મહિના ની વયાણેલ છે આ નંબર મા ફોન કરવો 8469386536
...વધુ વાંચો
Hitesh Lakhani
બીજા વેતરની ખડેલી છે
બીજા વેતરની ખડેલી છે.સાડા.પાચ.મહીનાનો.ગાભ.છે..એક.ટામ.દોઢ.બે.લીટર.દુધ.કરે.છે.નીચે.પાડી.છે.સાટા.મા.ભેસ.પણ.ચાલે
...વધુ વાંચો
ભનુ એસ વાઘેલા
9737297544
પેલું વેતર સાત મહિના ના નો ઞાભ
...વધુ વાંચો
Arif Sandh
ભેંસ વેચવાની છે
25 દીની વિયાનાલ છે પરું નથી 8 લીટર દૂધ છે ટકનું
...વધુ વાંચો
Nilesh Gagiya
ભેશ
ભેશ વેશવાની છે પેલુ વેતર 2 મહીનાની વીણેલ છે દુધ 4. 5 લીટર
...વધુ વાંચો
ઉદય ખુટી
પારેટ કે પછી ગાભણી
કોઈ ભાઈ પાસે પારેટ કે પછી ગાભણીભેશ હોય તો વીડિયો નાખવો સારી ભેંસ લેવાની છે ભેસ પ્રમાણે કિંમત થશે
...વધુ વાંચો
Devin Mundhava
ખડેલી
ખડેલી. ગાભણી. 5.મયનો ચાલુ. છતે ગાભ. 70
...વધુ વાંચો
આલા ભાઈ સાખરા
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે ત્રીજુ વેતર છે નીચે પાડી છે દોઢ મહિનાની વેણેલી છે એક ટાઈમ નો 6 30 લીટર દૂધ છે કિંમત 110000 ગામ સેમરવાવ દેવડી તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ સકીલ ભાઈ
...વધુ વાંચો
Sakil Chorvada
ખડેલું વેચવાનું છે
ખડેલું વેચવાનું છે.
...વધુ વાંચો
Ram Bhai Sisodiya
જાફરાબાદી ખડેલી વેચવાની છે
બેદા તે ખડેલી છે બહુ સારા વેલાની છે કિંમત આવે તો જ આપવાની છે
...વધુ વાંચો
Navaghan Jadeja
ભેંશ વેસ્વાની છે
7 મહિના ગાભની છે 2 તાયમ દોવા દેય ફૂલ જવાબ દરીથી દેવાની છે
...વધુ વાંચો
વિક્મ કામળીયા
વેતર માં 3
18 દિવસે ની વાર છે
...વધુ વાંચો
Krishan Karavdra
pelu vetar
20divas ni vara
...વધુ વાંચો
Jigar Saludiya
ભૂકો લે વેચ માટે મળો
ભૂકો લે વેચ માડે મળો
...વધુ વાંચો
Ranjit Sinh Chavda
પાડો વેચવાનોછે
પાડો વેચવાનોછે બધીજવાબ દારીથી આપવાનો છે ઊંચાઇ લંબાઈ પૂરીછે સાવસોજોછે પેલા વાડાનોછે સાટા કરસૂ
...વધુ વાંચો
કરન વાઘેલા
ભેસવેચવાનીછેવેતરતીજુ
મહીનોનેદશદીવસનીવીયાણલછેચારસાડાચારદૂધછે
...વધુ વાંચો
Dharmesh Gadhvi
આ ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે ત્રણ ત્રણ લીટર દૂધ 20 દિવસની. વિયાણેલ પાડેલું નથી
...વધુ વાંચો
Dava Gadhvi
ભેંસ વેચવાની છે
કચ્છી ભેંસ ઓરિજનલ પાછલા વેતરમાં 6 લિટર આચાર આશ ગરમી ટોટલ જવાબદારી હાલ 10 દિવસ કાચી 91060 15330 9724244243
...વધુ વાંચો
Meraman Rabari Chopda
મો.8469891568
આ ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વિયાહે 15-20દિવસની કાચી છે ગયા વેતર 6 લીટર દૂધ હતું ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Divyaraj Raja
સાટુ કરવા નું છે
એક બીજી વાવણી નો છે અને બીજો ત્રીજી વાવણી નો છે હાલવા મા ફુલ પાણીયારા બધી જવાબદારી થી દેવાના છે સાટા મા ભેંશ કે ખડેલી હોય તો સાટું કરવા નું છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
juvar nirn
vevanise
...વધુ વાંચો
Saraman Karavdra
ભેંસ વેચવાની છે પેલા વેતર
6 મનાની વ્યાણલ 3.4લીટર દૂધ હાજરમાં 3.20ઘાભણછે કીંમત 105000 લેવાની ગણતરી હોય તોજ ફનકરવો
...વધુ વાંચો
Jesha Bhai Ahir
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે કીમત ( 8780294633=9723150149)
...વધુ વાંચો
Umesh Zapda
bhesh veshvani se
bhesh veshvani se 10 divsh ma var se vyava ma vetar 3 porbandar 9879405000
...વધુ વાંચો
Dhuv Khunti
પારેટ ભેંસ ખડેલા લેવાના છે
પારેટ ભેસ ખડેલા હોય તો કેજો જી દેવભૂમિ દ્વારકા જી જામનગર જી પોરબંદર આટલામાં હોય તો જ ફોન કરજો અને આ નંબર પર ફોન કરવો 7041884922
...વધુ વાંચો
ચિરનજય ભાઈ વાઘેલા
Sanjay Keshavala
ખડેલી પેલું વેતર વ્યાસે ઊંચાઈ લંબાઈ પૂરી 20 25 દિવસની કાચી જવાબદારીથી દેવાની છે ખડેલી ગજા વાળી છે કિંમત 140000 બીજી ભેંસ વેચવાની છે દસ દિવસની કાચી ઊંચાઈ લંબાઈ પૂરી કિંમત એક લાખ 30 હજાર બધી જવાબદારીથી બંને દેવાની છે
...વધુ વાંચો
Sanjay Keshwala
ખડેલી ના સાટા મા ભેંસ
ખડેલી પણ સારા વેલા ની છે સાટા મા ભેંસ લેવા ની છે
...વધુ વાંચો
Rajveerbhai Varu
ભેશ વેશવાનીસે બીજુ વેતર
ભેશ વૈશવાનીશે વીસ દીવશ ની કાશે બીજુ વૈતર વાસે પેલા વેતર મા એકટામનુ દુધ છ લીટર હતુ
...વધુ વાંચો
અચવીન કદાવલા
બીજા વેતરની
7મહિ નો ઘાભ છે સવારે દોવા દે 2લિટર છે
...વધુ વાંચો
Kishan Bera
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર ત્રણ ત્રણ લિટર દૂધ છ મહિના ની ગાભણ બધી જવાબદારી સાવ સોજી 9313985279 જેને લેવી હોય એ આ નંબર પર કોલ કરો
...વધુ વાંચો
Parth Kadavla
ભેસ
ભેસ બીજુ વેતર 4+4 દુધ પારૂ મરી ગયું સે બે માસ વિયાલ
...વધુ વાંચો
Kalubhai Gida
ખડેલૂ વેચવાનૂ છે
8મહીના નો ગાભ છે અખડ ખડેલી ગાભ ની જવાદારી
...વધુ વાંચો
કૂલદીપ બસીયા
ભેંસ વેચવાની છે.
પારેટી ઘાભણી છે. 3....4 મહિના ની ઘાભણી છે. લંબાઈ ઊંચાઈ પુરી
...વધુ વાંચો
Arjun Kodiyatar
ભેંસ વેચવાની છે
બીજું વેતર વિયાણી.. એને બે મહિના થયા.. પારુ પર દોહવા દે. ઊંચાઈ લંબાઈ સારી.. અત્યારે છ લિટર દૂધ આવે.. જે કોઈ ભાઈને લેવી હોય. તે .રૂબરૂ જોઈ જવી.. વિડીયો નાખવામાં આવશે નહીં.. કિંમતમાં પણ બહુ ફેરફાર થશે નહીં
...વધુ વાંચો
Ismal Otha
ભેંસ વેચવાની છે
8 મહિનુ ગાભ, દોવા દિયે, બે તાના દોવા દિયે 3.5 લિટર દૂધ
...વધુ વાંચો
Kasam Hingora
arjan bhai
2 bhesh veshvani se 1.bhesh 10 mahino ghabhani 2 vetar 2. bhesh 3 mahino ghabhani akha divash nu 7 litar dudh 3 vetar
...વધુ વાંચો
Smit Chandera
બીજું વેતર વાણી સે નીસેપાડો
દુધ પાસ લીટર સાવસોજી દોવામા
...વધુ વાંચો
Sanjays Sanjaysekhva
bhesu vesvani se
2 bhesu vesvani se 3.3 litsr dudha kare se 2 mahina ni ghaabhni se
...વધુ વાંચો
Rahul દાસા
bhes vechani cheA
4bhes devani chea 10 divas ni varvari chea
...વધુ વાંચો
Thariya Gadhvi
બે પાડા વેચવાના છે
બે પાડા વેચવાના છે બે બે વર્ષના છે પાડવા માટે લઈ જાય એને આપવાના છે ગામ આંબરડી તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ
...વધુ વાંચો
Govind Zapda
2025
32000
...વધુ વાંચો
Sumat Ahir
ભેંસ
ભેંસ લેવા ની છે 1 થી 2 મહિના વિયાનલ હોય
...વધુ વાંચો
Bharat Modhvadiya
ભેંસ
ભેંસ વેચવાની છે જવાબદારી થી આપવાની છે પેલા વેતરમા 5 લિટર દૂધ હતું 5 મહિના 10 દિવસ થયા
...વધુ વાંચો
Dipak Nandaniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ