પેલા વેતર ની ભેંશ વેચવાની છે
પેલું વેતર વિયાસે 1.5 દોઢ થી 2 બે મહિના કી કાચી બી દાંતે ખીરી ખડેલી કિંમત ₹ 75000 હાજર કિંમત માં જાજો ફેર ફાર નહીં થાય ખોટા ટાઈમ કે ખોટી અણિયું નહીં કાઢવા ની ખડેલી ની આખી ડિટેલ વાચી ને ફોન કરવો કે વોટસોપ મા મેસેજ કરવો
...વધુ વાંચો
Viral Shadhmiya