Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
બે ભેંશ વેચવાનીછે
રામદેભાઇ ગોજીયા
Jan 22 '25 01:14 PM
બે ભેંશ વેચવાનીછે
રામદેભાઇ ગોજીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બેય ભેંશ. વેચવાની છે બધી જવાબદારી
₹ 125
સ્થળ : મોવાણ,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
ભેસ
૩ વેતર
...વધુ વાંચો
Shaktibhai Khachar
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે હાવ સોજો
...વધુ વાંચો
Mayur J Dodiya
ભેંસ વેચવાની છે
તીજા વેતર ની ભેંસ વેચવાની છે ૧૫ દિવસ ની કાશી સે લેવી હોય તો જ ફોન કરવા મહેરબાની કરીને
...વધુ વાંચો
Dilip Chavda
ભેંસ વેચવાની છે
દસ દિવસની વિયાણેલી છે વેતરપેલ વિશે પાડો 4 લીટર દૂધ આપે છે ગામ ગીદડીયા નેસ
...વધુ વાંચો
અમરા ભાઈ ઘેલીયા
ખાતર વેચવાનો છે
છાણીયો ખાતર વેચવાનો છે
...વધુ વાંચો
Emran Hingora
ભેંસ વેચવાની છે પાંચમાં વેતરમાં છે
દસ દિવસની કાચી છે 8 l લિટર દૂધ છે
...વધુ વાંચો
Elesh Kher
ભેંસ વેસવાની છે
ભેંસ વેસવાની છે વેતર 2 ધુધ 6 20 દીવસ ની વિયાયેલી નીચે પાડો સાવ સોજી l લેવી વોય તોજ ફોન કરવા
...વધુ વાંચો
Chintan Kher
ભેશ વેચવાની છે
ત્રીજુવેતર પાંચ દિવસની વિયાણેલ પાંચ લિટર દૂધ પાડી ઉપર દોવા દે દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ભેંસ
જાફરાબાદી ભેંસ વેચવાની છે. 6 મહીના ની વયાણેલ છે પારુ નથી ઈન્જેકશન મારી એક ટાયમ એમનમ ઉભી રયે દુધ સવારે 4.5 સાંજે 4. સાટા મા ગાભણી ખડેલી હાલે
...વધુ વાંચો
અનીલ સીસોટીયા
ભેંશ વેચવાનિ છે
1મહીના દીવશ ની વયાણલછે પારૂ માથે કપલીટ દોવાદયે છે નીચે પાડો છે દુધ 3.5લીટરછે. કીમત મા જાજો ફેરફાર નહીં થાય
...વધુ વાંચો
Devin Mundhava
પાડો વેચવાનો છે
પાડો વેસવાનો સે 4 વર્ષ નો સે
...વધુ વાંચો
દિલીપ ચૌહાણ
ભેંસ વેચવાની
ચોથું વેતર 3આચર આ નંબર માં ફોન કરવો 7572909892
...વધુ વાંચો
Rupesh Bharwad
છાણીયું ખાતર વેચવાનું છે
છાણીયું ખાતર વેચવાનું છે ડબલ ફાલકાનું 6.7ટ્રેક્ટર છે
...વધુ વાંચો
Sadiya Ravji
પાડો વેચવા નો સે
૫ વર્ષ નો પાડો વેચવા નો છે ફૂલ જવાબદારી વાડો પૂરો થયો એટલે વેચવા નો છે
...વધુ વાંચો
Vanraj Goraniya
ભેંસ બીજ વેતર માં ફુલ જવાબદારી,,,
,,,7 થી 7.50 દુધ 10 દીવસ ની કાચી
...વધુ વાંચો
Pravin Bariya
ભેંસ
ત્રીજું વેતર એક ટાઇમ નું દુધ છ થી સાત લીટર
...વધુ વાંચો
Jayesh Sangani
ગાય અને ભેસ
બેય સાથે જ આપવા ની છે ભેસ 3-જુ વેતર ગાભણી 1 મહીનો થયો દુધ નથી -ગાય- 2-જુ વેતર 3-લીટર દુધ. 1-મહીના ની ગાભણ 3-આસળ. 3-મહીના વીહાલ બધી વિગત વાંચી ને જ કોલ કરવો
...વધુ વાંચો
Aghubhai Khachar
પાડો વેચવાનો છે
પાડો દેવાનો સે બે વરસ નો સે મો.7990825666
...વધુ વાંચો
Bharat Modhvadiya
પાડો
પાડો વેંચવાનો છે આ નંબર માં ફોન કરો 9106092645
...વધુ વાંચો
Meraki Rabari
મેરૂ સાગણ
4 મહીના ના ગાભણી પેલુ વેતર
...વધુ વાંચો
મેરામણ ઓડેદરા
ભેંશ વેચવા ની છે
ભેંશ વેચવા ની છે પંદર દિવસ ની કાચી છે બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
જયેશભાઇ આંબલીયા
khatar
sanyu khatar vesvanu se
...વધુ વાંચો
Govubha Chudasama
વેચવાની છે
વેચવાની છે દૂધ
...વધુ વાંચો
Devraj Gadhvi
35000
for asha
...વધુ વાંચો
Jay Vagela
bhesh visavan chh
biju vetar zafari bhesh pareti bijdan 45 days. thayache. hall. 3. litter dudh apeche 1time
...વધુ વાંચો
Ajaybhai Goswami
भेस वेसवानी शे
सारी शे
...વધુ વાંચો
राजु राजा भरवाड
પાડો
પાડો 8980996899
...વધુ વાંચો
Varjang Rabari
પાડો
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Ajay Rabari
પેલું વેતર પારૂ નથી
3 લીટર દુધ 1.5મહીના વાયગલ
...વધુ વાંચો
Manbo Hun
ભેસ
વેચાવહોયતૈફોનકરો
...વધુ વાંચો
દેવાત આહિર
ભેંસ વેસવા નિ સે સાવ્ સોજિ.
જાફ્રરાબાદિ ભેશ વેસવા નિ સે બધિ જવાબદારી થિ આપવાની સે સવાર્ 6 લિટર્ દુધ્ સાજે 5 લિટર્ દુધ્ પારુ નથિ ગમે તેને બેસિ જાવાનિ સુટ 4 વેતર્ વ્યાનેલિ 1.5 મહિના નિ વ્યાનેલિ.
...વધુ વાંચો
Vishal Kodiyatar
વિજયભાઈ દેવાભાઈ
આજે 22/1/2025 ની વયાણેલ નિચે પાડિ ત્રિજુ વેતર દુધ 8 થી 9 લિટર
...વધુ વાંચો
Vijay Bhai Deva Bhai Manduriya
ખડાઈ જાફર
પેલ વેતરુ અઢી મહિના નો ગાભ
...વધુ વાંચો
લાલજી ભાલિયા
ભેંસ લેવાની છે
15 દિવસ ની કાચી 15 દિવસ ની વિયાણલ
...વધુ વાંચો
Jayesh Bera
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ચોથું વેતર બધી જવાબદારી થી દેવાની છે પાંચ છ દિવસની કાચી છે સાતથી આઠ લીટર દૂધ છે
...વધુ વાંચો
Alpesh Mori
ભેસ વેચવા ની છે.
વેતર 3જુછે. 4સવારે અને શાન્જે 4 લીટર દુધ છે. પાડો છે. દોવામા સાવ શોજી છે.
...વધુ વાંચો
Meraman Solanki
ભેસ વેસવાનીસે
ભેસ વેચવાની સે પાસ દિવસ થયા વીણી ઈના સાળાતણલીટર દુધસે આગલા વેતરમાં સાત લીટર હતુ પાસમૂવેતર વીણી સે નિસેપાડીસે પાડી ઊપર દોવાદે
...વધુ વાંચો
Dinesh Drangu
jay mataji
bani bhesh 3 mahinani gabhan che fual jvab dari sahte aapvani che savare sanjnu 4 litar dhudh che
...વધુ વાંચો
Sanjaybhai Aniyaliya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાવ સોજી ગાય છે વિશક દિવસની કાચી છે આગલા વેતરમાં આઠ સાડા આઠ લીટર દૂધ હતું કીમત 28000 મોબાઈલ નંબર 701 66 74 7 52 ટાટા માં ખડેલી કે પાડી હોય તો પણ ચાલશે પાકડ ખોડેલી પણ ચાલશે
...વધુ વાંચો
દેવો ભરવાડ
પાડો વેચાવ છે
પાડો વેચાવ છે 9510291844
...વધુ વાંચો
વસતાભાઈ વૈશ
પાડો વેચવા નો સે
પાડો વેચવા નો સે ખડેલીયો સે મારવા ફરવા ની જવાબદારી
...વધુ વાંચો
Bharat Odedara
ભેંસ વેચવાની છે
20 દીની વયાણેલ છે 6 લીટર દુધ
...વધુ વાંચો
રાજુ ઓડેદરા
ભેસ વેચવાની છૅ
1 લૃ વેતર વિયાણી 5 લીટર દુધ 20 દિવસ થયા વિયાણી
...વધુ વાંચો
દુદા ભાઈ ઓડેદરા
ખડેલું વેચવાનું છે
દોઢ મહિના નો થયો
...વધુ વાંચો
Dinesh Devipujak
પાડો વેચવાનો છે
પાડો આપવાનો સે બોવ સારો સે ઉંમર 2 વરસ સે
...વધુ વાંચો
Arjun Jiladiya
gadina sata krvanase
sentro gadina satma bhes dujni athva gabhni khdeli sale
...વધુ વાંચો
Shivraj Zala
ભેંસ વેચવાની છે
9978517624
...વધુ વાંચો
Sunil Devipujk
ભેંસ
એક દોઠ મહીના વેયાણેલ છે અને બીજી ૨૦ દિવસ ની વેયાણલ છે બંને ભેંસો ૫ લિટર દૂધ આપે છે અને સાવ સોજી છે એક ના ૭૦૦૦૦ અને બીજી નાં ૬૫૦૦૦ મા આપવાની છે
...વધુ વાંચો
Nagabhai Karangiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ