Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જામનગર
પાડો વેચવાનો છે
Ddmori મોરી
Jan 22 '25 09:32 AM
પાડો વેચવાનો છે
Ddmori મોરી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ વાળા નો છે પાડો કિંમતમાં ફેરફાર થઈ જશે 9875120315
₹ 100000
સ્થળ : મોટી ગોપ,જામજોધપુર,જામનગર
View All
ભેંસ વેચવાની છે
વ્યાજમ માં 27 દિવશ ની વાર છે દૂધ 5 લીટર છે કિંમત 70000 દોવા માં સોજી છે
...વધુ વાંચો
Piyush Gauswami
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Mahipal Mori
ખળેલી વેશ વાની છે
ખળેલી વેશ વા ની છે એક મહીનો ગાભ પાડે ફરેલી છે
...વધુ વાંચો
કનુ ભાઈ સોલંકિ
પાડો માલધારી ની દેવાનો છે
પાડો
...વધુ વાંચો
Jadubha Manek
ખીમા બાબુ
સોથુ વેતર ગાભાણ છે
...વધુ વાંચો
Keshvala Praful
gay devani che
gay devani che athava to same bhesh hare sata pan karvana che
...વધુ વાંચો
Hamir Mer
ભેસ વેસવાનીસે
ભેસ વેચવાની સે પાસ દિવસ થયા વીણી ઈના સાળાતણલીટર દુધસે આગલા વેતરમાં સાત લીટર હતુ પાસમૂવેતર વીણી સે નિસેપાડીસે પાડી ઊપર દોવાદે
...વધુ વાંચો
Dinesh Drangu
vechavani chhe
pela vetar ni chhe
...વધુ વાંચો
Shailesh Chotaliya
બોકડા
એક બોકડો અેક બસલી દેવા ના છે ચાર મહિના ના કિંમત અઢાર હજાર
...વધુ વાંચો
Kanabhai Muchhal
ભેંસ વેચવાની છે
એક લાખ દસ હજાર કીંમત
...વધુ વાંચો
Ramesh Mundhava
ભેસ વેચવાની છે
તણ વેતર ની છે
...વધુ વાંચો
ધાના ગોસિયા
ભેંશ વેચવાની
3 વેતર 5 દિવસ કાચી
...વધુ વાંચો
Lala Nandaniya
vesvani se
pelu vetr svavrsthi dova Dey se paruma pado sathe de vano se
...વધુ વાંચો
Anil Vadher
પાડો વેસવાનો છે બે દાતે છે
પાડો વેસવાનો છે
...વધુ વાંચો
પરબત ભાઈ કારાવદરા
વેતર બીજુ
એક મહીનો થયો વયાણી પારુ નથી ૪.૫ દુધ સાવ સોજી ખાણ ઉપર દોય
...વધુ વાંચો
Raju Ahir Ravaliya
ભુકો.વેચવાનો.છે..વિસનબરમાડવિનો.
છે..૮..વિઘાનોછે
...વધુ વાંચો
જામભા જાડેજા
65000
પેલુ વેતર ખડેલી પંદર દિવસ વ્યાણેલી
...વધુ વાંચો
વગાભાઇ મકવાણા
ભેશ વેચવાની છે
3 વેતર 15 દિવશ ની કાચી 3 આચરી છે પેટ 3 આચર ની જવાબ દારી કિમત 60 હજાર
...વધુ વાંચો
Karsan Bandhiya
ખળેલી વેચવાની છે
જાફરાબાદી ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Tahir Dal
ભેંસ વેચવાની છે
15 દિવાસ ની કાચી ત્રીજુ વેતન
...વધુ વાંચો
Vajashi Bhai Karangiya
ભેંસ વેચવાની છે
3 ju vetar 3. liter dudh. 3achar.
...વધુ વાંચો
Tahir Badi
બે ભેંશુ વેચવા ની છે
(૧) ત્રીજુ વેતર આઠ દસ દિવસ ની કાચી છે ઉંચાઇ લંબાઈ પુરી બધી જવાબદારી થી દેવાની છે (૨) બીજું વેતર એક મહિના ની વીયાણેલી પાડો ધવરાવતા પાંચ સાડા પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
અકીલ સુમરા
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે બે વર્ષ નો છે
...વધુ વાંચો
Pradipsinh Jadeja
ભેંશ
દુધ ૧૧લિ. એક ટાયમનુ, બધિ જવાબ દારિ,
...વધુ વાંચો
ખિમા ડુવા
બેલા લેવા માટે સંપર્ક કરો.
સારી કોલેટીના બેલા લેવા માટે સંપર્ક કરો. નામ જે.વી. ગઢવી મો.6354702532 તા.વાંકાનેર જી.મોરબી
...વધુ વાંચો
Karu Gadhavi
પેલૂવેતર. 8મહીનાગ
પેલૂવેતર. 8મહીનાગાભ
...વધુ વાંચો
પરેશ આહીર
ભેંસ વેચવાની છે
ફુલ જવાબદારી ૮થી૧૦ દીવસ ની કાચી છે ત્રીજુ વેતર ગાભણી છે આગલા વેતરમા 7 લીટર દૂધ હતુ
...વધુ વાંચો
અશ્વિન જડારિયા
ભેહ
ચોથું વેતર આજે વીયાણી
...વધુ વાંચો
Dadubhai Karmur
પાડો વેચવા નો છે
એકદમ કુંઢો બીડી ની જુડી ઍ સીંગ માં ન આવે કાંઈ ઘટે નય સાવ સોજો નાના છોકરા હાથ ફેરવે એવો છોજો
...વધુ વાંચો
Aavdabhai Rabari
ભેંસ વેચવાની છે
બીજું વેતર વીયાણી 21 દિવસ ની વીયાણેલ છે નીચે પાડી છે પાડી ઉપર દોવા દિયે છે દૂધ એક ટાઈમ 6 લીટર એક ટાઈમ સાડા પાંચ લીટર પાડી ધરાવતા કિંમત 75 હજાર
...વધુ વાંચો
Dinesh Ahir
ખડેલી વેચવાનીછૂ
ખડેલી વેચવાની છે ફરીગયછે સાટા કરીસૂ પાકડ ભેસહાલે
...વધુ વાંચો
કરન વાઘેલા
બે વાડા નો થયો
મેવાડા નો થયો
...વધુ વાંચો
રાજકરણ Karmur
ભેંસ વેચવાની છે
પેલું વેતર ખડેલી વિયાણેલ છે નીચે પાડો પાંચ લીટર દૂધ આવે છે
...વધુ વાંચો
Rajbha Gadhavi
બે ભેંસો વેચવાની છે
એક બેસને આઠમો મહિનો ચાલે બીજી બે 20 દિવસની વીણેલી નીચે પાડી પાંચ લીટર દૂધ આપે સવાર સાંજ સામે સાટામાં અખંડ ખડેલી લેવી અને કિંમત રહેશે 1 લાખ ચાલીસ હજાર બંને ભેંસોની
...વધુ વાંચો
Arjun Mori
sisodiya rajdeep sinh 8160433089
ભેંસ વેચવાની છે પેલ વેતરું ખડેલું સે એક મહિનાથી ભળી ગય નીચે પાડી છે એક ટાઈમ દોવા દેય 3 લીટર દૂધ કરે
...વધુ વાંચો
Rajdeep Sisodiya
ભેસ વેચવાની છે
5 દીવસ ની કાચી, પેલા વેતર ની
...વધુ વાંચો
ભીખાભાઈ વારોતરીયા
દોઢ મહીનાની વ્યાણેલછે
છ લીટરદુધછે
...વધુ વાંચો
મયુર ખુમાણ
ત્રીજુ વેતર છે આ ભેંસ વેચવાની છે સ
સાટા કરવા હોય પણ તો સાલ છે સાડા પાંચ લિટર દૂધ છે નીચે પાડી પણ છે જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Sanjay Vaghela
padi
દોઢ વર્ષ ની
...વધુ વાંચો
Deva Hun
ખણેલી પેલું વેત્રું
વેચવાની છેઃ એક ટાઈમ દુડ આપે 2લીટર ખનપર
...વધુ વાંચો
Zainul Bhata
2 vetar bhesh devani che
biju vetar viyani 20.1.25 na pela vetar 7 ltr dudh hatu niche pado che
...વધુ વાંચો
જશરાજ સિંહ જાડેજા
પાડી
પાડી વેચવાની છે
...વધુ વાંચો
શૈલેષ વાળા
હોડકી
પેલુ વેતર વિયાહે કિમત 15 હજાર સે કાથે માપી સે સાવ સોજી સે 15/17 દિવાસ ની વાર સે
...વધુ વાંચો
Lakhan Maher
બીજું વેધર. નીચે પડી
વિશ્વ 20 દિવસ. પાંચ લિટર દૂધ
...વધુ વાંચો
Jasu Parmar
વેચવાની
3 વેતર ભેસ ગાભણી છે.
...વધુ વાંચો
Hebha Madam
વેચવાની છે
૭ દીમા વયાહે ૮ લીટર દુધ ૩ વેતર
...વધુ વાંચો
Pruthvi Gadhavi
ભેંસ વેચવાની છે
વેતર 3 વિયાણિ નીચે પાડી છે દુધ 8,5 લિટર દૂધ આપે છે કિંમત રૂ 135000 એક લાખ પાતરિસ હજાર લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની કિંમત જાજો ફેરફાર થાસે નહીં
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
bhes 15 divash ni kasi
2 vetar che aagla vetar ma 8 litar dudh hatu
...વધુ વાંચો
Divyesh Karmur
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ