• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Meswa Patel

  • Dec 21 '24 09:14 AM

sasti jamin khate dar mate talal

  • Meswa Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

jamin khate dar thava talala na aju baju junagadh talala na 50 kim antarm koi pan jagiya ma sasti 10000 na andar adhi viga thayi jay tem


₹ 10000

સ્થળ : ગીર સોમનાથ

જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છે મસ્ત લોકેશન છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 42 લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.