Nayan Bamaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Reg. No. GJ25H 8269
માઇલેજ 70km/l
2013 માં ખરીદેલ.
1st ઓનર છે.
ચાલુ કંડીશન છે.
સેલ્ફ સ્ટાર્ટ છે.
બેટરી નવી છે.
એન્જિન ખોલાવેલ નથી.
એક વખત કલર કરાવેલ છે.
પાછળની સાઇડ લાઈટ કરાવવી પડશે.
કિકની સ્પ્રિંગ કરાવવી પડશે, પરંતુ સેલ્ફ સ્ટાર્ટથી બાઇક ચાલુ થઈ જાશે.
સ્પીડોમિટર હમણાજ બંધ થયેલ છે. એટલે અંદાજિત 45,000કિલોમીટર ચાલેલી હશે.
આગળના જંપ સરખા કરાવવા પડશે.
ઉપર મુજબ બાઈકની કંડીશન છે. જો આપને યોગ્ય લાગે તો કોન્ટેક્ટ કરજો. આભાર.
બામણીયા નયન.
મો. 8490998400