ત્રણ ગાયો વેચવાની છે
ત્રણ ગાયો વેચવાની છે પેલી ગાય પેલું વેતર દેસી ઑડકી છે તાજી વિયાણેલ છે નીચે વાછડો છે 3 લીટર દૂધ છે સાવ સોજી છે તેની કિંમત:-8000 રાખેલ છે
બીજી ગાય એસબ જર્સી ક્રોસ ઓડકિ પેલું વેતર 5 દિવસ ની કાચી છે સાવ સોજી પેલા વેતર મા 6 લીટર દૂધ આવશે
તેની કિંમત:-30000 રાખેલ છે
ત્રીજી ગાય એસબ છે ત્રીજું વેતર 2 દિવસ ની કાચી
૧૨+૧૨ લીટર દૂધ ની જવાબદારી થી આપવાની છે
તેની કીમત :-65000 રાખેલ છે
ત્રણેય ગાયો ફૂલ જવાબદારી થી આપવાની છે
અલગ અલગ જોતી હોય તો પણ દેવાની છે
ગામ મોબતપરા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ત્રણેય ગાયો ની કીમત ઉપર મુજબ રાખેલ છે
જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવા માં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ