Arvind Sinh Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે વેતર ત્રીજું આઠ લીટર દૂધ સાવ સોજી ફુલ ગેરંટી ગરમી અને આચરની ટોટલ જવાબદારી પાંચ મહિના પાંચ દિવસનો ગાભ દોઆમાં સાવ સોજી પાડાની કાંઈ જરૂર ના રહે
પાંચ મહિના પછી વિયાય ઉનાળાની સિઝનમાં