• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Ravi Vaghela

  • Aug 21 '23 12:14 PM

લેવા વાળા ફોન કરે બાકી નવરા ના

  • Ravi Vaghela ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઘોડી આપવા ની છે સાદા વરઘોડા ની ગેરેન્ટી બાલ ભમરી ની ચોખ્ખી કૂદવા વાળી છે છ એક વર્ષની હશે લેવાવાળા જ ફોન કરે બાકી નવરા નું કામ નથી સવા વેટ ની દેવમણ છે લાલ કેડી છે 40000 હજાર કિંમત છે


₹ 40000

સ્થળ : અરણેજ,ઘોળકા,અમદાવાદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.