Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંશ વેચવાની છે.
દેવશી કનારા
Jul 21 '25 01:13 PM
ભેંશ વેચવાની છે.
દેવશી કનારા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 વેતર 2 મહિનાનો ગાભ ,સાવ સોજી,.
₹ 42000
સ્થળ : બજાણા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
4 vetar vyase sav soji
13 divas ni kasi he
...વધુ વાંચો
Bharat Khunti
૧૫ દીવસ ની કાચિ છે
૨ વેતર છે પેલા વેતર માં ૫.૫ લીટર દૂધ હતૂ.
...વધુ વાંચો
Paresh Bharvad
પાંડો
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Lakhu Divraniya
ભેસ
એક લાખ પંદર હજાર કીંમત પંદર દિવસ ની કાસી ત્રીજુ વેતર
...વધુ વાંચો
Osaman Ghugha
પાડો વેચવાનો છે
Deva Rabari કીંમત 100000 બિલુડી કુતિયાણા પોરબંદર મો 9510584840
...વધુ વાંચો
દેવા ભાઈ હરણ
bhes vesvani se
bhes vesva ni se vetar..2 2 mahina ni vyayel ..3.5 litr dudh aa number pr call krvo ...9978180086
...વધુ વાંચો
Ranjitsinh Zala
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર 5.6 દીવસ ની કાચી સે
...વધુ વાંચો
રણજીત મકવાણા
જનલેતર
૩ કેવી ચાલુ
...વધુ વાંચો
Manish Ahir
ભેસ વેચવાની સે
પહેલા વેતર નું ખડેલું સે, ઘર ની ભેંસ નો વેલો સે, 8 મહીનાનુ ગાભણુ સે,લેવી હોય તોજ ફોન કરવૉ ,
...વધુ વાંચો
Bharat Khunti
વેચવાની છે
ત્રીજું વેતર છે. એક મહિના ની કાચી છે પેટ આચર ની ફુલ જવાબ દારી આગલા વેતર માં 8 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Vijay Bhai Ambaliya
બે ભેંશ. એક પાડી. એક પાડો ચારેય
ચારેય એક હારે દેવાના છે બેય એક તાણુ છે એક ત્રેણ લીટર દૂધ અને બીજી ચાર લિટર દુધ ઘરની ભેંશ છે ગામ દોલતપર તાલુકો જસદણ
...વધુ વાંચો
Raju Bhai
ભેંસ વેચવાની સે
3 જુ વેતર દોઢ મહિના ની કાસી
...વધુ વાંચો
Raju Popaniya
ભેંસ વેચવાની સે
3 ju vetar 8 litar dudh.
...વધુ વાંચો
Kanak Kagda
ભેસ વેચવાની છે
Ramesh Goraniya 3 ભેસવેચવાની છે ગામ ભાણવડ 5લાખ રૂપિયા
...વધુ વાંચો
Ramesh Goraniya
ભેંસ વેચવાની છે
3વેતર 20 25 દિવસ ની વાર છે ઉચાય લંબાઈ પૂરી
...વધુ વાંચો
Yas Ahir
વેચવાનો છે
2 દાંતે પાડો છે 15 ભેશો ફરી લંબાઇ ઊંચાઈ પુરિ કીમત માં ફેરફાર જોયા પછી થાશે
...વધુ વાંચો
Bhaya Gojiya
ભેંસ વેચવાની છે
અસલ જાફરાબાદી કુંઢી ભેંસ ચોથું વેતર વિહાશે આવ આચર અને ગરમીને બધી જવાબદારી બે મહિનાની કાચી છે
...વધુ વાંચો
Prince Parmar
વેચવાની
20 દિવસ ની કાચી
...વધુ વાંચો
Prince Akhed
ભેંસ વેચવાની છે
તાજી વિયાયેલ છે ચોથું વેતર
...વધુ વાંચો
Parbat Bandhiya
ભુકો વેચવાનો છે
ભુકો વેચવનોશે₹250મણ
...વધુ વાંચો
ધીરૂભાઇ ઠાકોર
ભેસ વેચવા ની છે
દોઢ મહીનાની વાર છે 7 લિટર દુધ આ નંબર ઉપર ફોન કરવો 8140521715 બુધા ભાઈ
...વધુ વાંચો
Muna Bhai Bharvad
પેલુ વેતર ખડાય
પેલું વેતર ખડેલી ડોઢ મહીના ની વાર છે
...વધુ વાંચો
Kalu Bhai Kathi
ભેંસ વેચવાની છે
બીજું વેતર વ્યાસે એક ટાઈમનું સાત લીટર દૂધ કિંમતમાં ફેરફાર થઈ જશે બે મહિનાની કાચી આની માનું દૂધ એક ટાઈમ નું 11લીટર હતું ટોપ ભેંશ
...વધુ વાંચો
Raju Makawana
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 9 લીટર દૂંધ અને પેટ આચર જબાદારી
...વધુ વાંચો
Devdan Gadhvi
ભેશ વેચવાની છે 4
4 ભેશ છે બધી ભેશ ગાભણ 15 દિવશ ની કાચી. આચર પેટ ની ફુલ જવાબ દારી ચારે ચાર ની વેતર માં 2/3/3/4 કિંમત રૂબરૂ મડવુ
...વધુ વાંચો
ભલા બંધીયા
ભેસવેચવાની છે
ભેંસ વેચવાની છે સોથુ વીયાણી કાલે નીછે પાડો આવ આચળની બધી ગેરેટી થી દેવાની છે સોજી છે કોઈ પણ ને દોઈલેવાની સુટ સારટાઈમ દોઈલેવાની સુટ નામ પ્રતાપભાઈ ૯૭૨૭૪૯૭૫૫૩
...વધુ વાંચો
પરતપ ભાઈ વાળા
ભેસ વેચવાની છે?
🐃🐃 3વેતર થયા છે? 13 દીની વયારેલી છે અને ભેસ ને 3 આછલ છે? ભેસ 3 લીટર દૂધ આપે છે? અને ભેસ ને નીચે પાડી છે? ભેસ લેવી હોય તો નંબર પર કોન્ટેક્ટ કરો? લી. ગોહેલ રીયાઝ
...વધુ વાંચો
Riyaz Gohel
ભેંસ
37 દિવસ કાચી 3 જુ વેતર વ્યાસે 7/8 લીટર દૂધ આની માં મા 9/10 લીટર દૂધ
...વધુ વાંચો
Sagar Patel
ભેસ વેચવાની છે
ચોથું વેતર નીચે પાડો બે ટાઇમ ચાર ચાર લીટર દૂધ દોવામાં સાવ સોજી કિંમત 50000
...વધુ વાંચો
Daya Bhai Kodiytar
બે ભેસ વેચવાની છે
એક ભેસ ચોથો વેતર મહિના ની કાચી ઉંચાઈ લબા ઇ પુરિ વિયાય ત્યારે દસ અગિયાર લીટર દૂધ છે બધી jbapdari કિંમત 90000 સામે paret ભેસ હાલે કિયસે બીજી ભેસ બીજો વેતર વિયાસે દોઢ મહિના ની કાચી ઉંચાઈ લબાં ઇ પૂરી બધી jbapdari કિંમત 80000 જને લેવાની હોય તો જ ફોન કરવો વિનંતી
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi
250000
8849485311
...વધુ વાંચો
Shivo Shihla
પાડો વેચવાનો છે
ડોઢ.વષૅનોછે
...વધુ વાંચો
પ્રતાપસિહ સિસોદિયા
વેચાવ
વેચાવ
...વધુ વાંચો
Viram Gadvi
બીજું વેતર ભેંસ વેચવાની
ભેંસ ત્રણ લીટર દૂધ આપે છે અને નીચે એક પાડી પણ છે અને ફુલ જવાબ દારી ઉપર વેચવાની છે કોઈને પણ લેવી હોય તો ફોન કરો 9925992348
...વધુ વાંચો
Yuvraj Kodiyatar
ભેસવેચવાનીછે
ભેંસ વેચવાની છે,વેતર,ત્રીજું,દુધ,,11,,લીટર,ઘરની,ભેસ છે,,10,દીધી કાચી,
...વધુ વાંચો
Yasef Parakh
પાડો વેચવાનો સે
સવા વર્ષ નો સે
...વધુ વાંચો
Suleman Sumra
ભેંસ 3 જુ વેતર વેચવાની છે
દૂધ 6 લીટર નવમો મહિનો ગાભણ
...વધુ વાંચો
Piyush Ahir
પશુ માટે ના ગાદલા
પશુ માટે ના ગાદલા લેવા માટે કોન્ટેક્ટ કરો. તમારા એડ્રેસ ઉપર ડિલિવરી કરી આપશું.
...વધુ વાંચો
Nagajan Timba
ભેંસ વેચવાની છે
વિયાવાની ત્રણ મહિનાની વાર છે
...વધુ વાંચો
Kishan Lagariya
ભેંસ ૨ વેચવા ની છે
ભેસુ ૨ વેચવા ની છે ૧૫/૨૦દિવસ કાચી જવાબ જારી થી આપવા ની છે ઘરની જ છે કિંમત ૧૨૫ વેતર ૩વયાસે બીજી ની કિંમત ૮૦ વેતર ૫ માહીતી વાંચી ફોન કરજો
...વધુ વાંચો
Govind Karmur
ભેંસ વેચવાની છે...
વેતર 2 અને 1 મહિનો કાચી છે સાવ સોજી દૂધ 4.5 લીટર આગલા વેતરમાં હતું મો:7623019502
...વધુ વાંચો
Kalpesh Morasiya
20 દિવસ ની વાર છે
1 વેતર
...વધુ વાંચો
Vijay Ahir
જાફરાબાદી ભેસ વેચવાની છે
બીજુ વેતર 10 દસ દિવસની કાચી છે પેલા વેતરમાં સાત લીટર દૂધ
...વધુ વાંચો
Sohil Loladiya
બપોરે સાંજે ફોન કરવા નહીં
ભેંસ વેચવાની છે વાણેલી છે 4 લીટર દૂધ 15 દિવસની વાણેલી છે
...વધુ વાંચો
Parvin Boricha
ભેંસ વેચવાની છે
બીજું વેતર વીયાસે પંદર દિવસ ની કાચી છે કોઈ જાત ફોલ્ટ નથી કિંમત 95000 મોબાઈલ નંબર 9265339642
...વધુ વાંચો
Ravi Rayka
ખડેલી વેચવાની છે
ત્રણ ત્રણ લીટર દૂધ બેય ટામ અને બે મહિના ગાભણી છે ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Ranjit Sisodiya
આઠ મહિના
વેચાવ
...વધુ વાંચો
Dosu Ismail
બધી જવાબદારી ઉપર વેચવાની છે
બધુ જવાબદારી ઉપર વેચવાની છે
...વધુ વાંચો
વીજય ચાવડા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ